CSL Recruitment 2022: કોચિન શિપયાર્ડમાં ભરતી, રૂ.77,000 સુધીનો છે પગાર, અહીં જાણો સંપૂર્ણ વિગત
CSL Recruitment 2022: કોચિન શિપયાર્ડમાં ભરતી, રૂ.77,000 સુધીનો છે પગાર, અહીં જાણો સંપૂર્ણ વિગત
કોચીન શિપયાર્ડમાં ભરતી
Government recruitment 2022: ઓનલાઈન અરજી કોચીન શિપયાર્ડ લિમિટેડની (Cochin Shipyard Ltd.) વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. સૂચના મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં કુલ 261 જગ્યાઓ ખાલી છે.
CSL Recruitment 2022: કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) એ સિનિયર શિપ ડ્રાફ્ટ્સમેન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી આજથી 14મી મેથી શરૂ થઈ ગઈ છે. કોચીન શિપયાર્ડ ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2022 છે. ઓનલાઈન અરજી કોચીન શિપયાર્ડ લિમિટેડની (Cochin Shipyard Ltd.) વેબસાઈટ પર જઈને કરવાની રહેશે. સૂચના મુજબ કોચીન શિપયાર્ડ લિમિટેડમાં કુલ 261 જગ્યાઓ ખાલી છે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ - 14 મે 2022
અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2022 છે