Home /News /career /

CSIR CGCRI Recruitment : સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 70 જગ્યાની ભરતી, 1.12 લાખ સુધી મળશે પગાર

CSIR CGCRI Recruitment : સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 70 જગ્યાની ભરતી, 1.12 લાખ સુધી મળશે પગાર

CSIR CGCRI Recruitment 2022 : સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં નોકરીની તક, અહીંથી કરો અરજી

CSIR CGCRI Recruitment 2022 : સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 70 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

    CSIR CGCRI Recruitment 2022: CSIR : સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે (CSIR- Central Glass & Ceramic Research Institute (CGCRI) ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી અભિયાન અંતર્ગત ટેકનિશિયન અને ટેકનિકલ આસિસ્ટન્ટની 70 જગ્યાઓ માટે પર ભરતી કરવામાં આવશે, જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ખાલી પડેલા આ પદો માટે 31 મે, 2022 સુધીમાં અરજી કરી શકે છે.

    SSC/10th/ ITI સર્ટિફિકેટ અથવા નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ઉલ્લેખિત વધારાની પાત્રતા સાથે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી/કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેઈન્ટેનન્સ જેવા લાયકાત ધરાવતા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે

    CSIR CGCRI Recruitment 2022 Job Notification: ખાલી પદો વિશે વિગતો

    ટેક્નિશિયન

    પોસ્ટ કોડT-01:05, પોસ્ટ કોડ T-02: 03, પોસ્ટ કોડ T-03: 04, પોસ્ટ કોડ T- 04: 02, પોસ્ટ કોડT-05:01, પોસ્ટ કોડ T- 06: 01, પોસ્ટ કોડ T-07: 02 , પોસ્ટ કોડ T- 08: 03, પોસ્ટ કોડ T-09: 04, પોસ્ટ કોડ T-10: 01, પોસ્ટ કોડ T-11; 04, પોસ્ટ કોડ T- 12: 02, ]

    ટેક્નિકલ આસિસ્ટન્ટ

    પોસ્ટ કોડTA-01: 05, પોસ્ટ કોડ TA-02: 04, પોસ્ટ કોડ TA- 03: 03, પોસ્ટ કોડTA-04:02, પોસ્ટ કોડ TA-05: 09, પોસ્ટ કોડ TA-06: 02, પોસ્ટ કોડ TA- 07: 03, પોસ્ટ કોડ TA- 08: 03, પોસ્ટ કોડ TA- 09: 02, પોસ્ટ કોડ TA-10: 03, પોસ્ટ કોડ TA-11: 02

    CSIR CGCRI Recruitment 2022 Job Notification: લાયકાતના ધારાધોરણ

    શૈક્ષણિક લાયકાત:

    પોસ્ટ કોડT-01:

    એસએસસી/ ધોરણ 10 પાસ અથવા વિજ્ઞાન વિષય સાથે સમકક્ષ અભ્યાસમાં ઉમેદવારે ઓછામાં ઓછા 55% માર્ક મેળવેલા હોવા જોઈએ. સાથે જ ફીટર અન્જીયરિંગમાં નેશનલ/સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ સાથે આઈટીઆઈ.

    પોસ્ટ કોડT-02:

    એસએસસી/ ધોરણ 10 પાસ અથવા વિજ્ઞાન વિષય સાથે સમકક્ષ અભ્યાસમાં ઉમેદવારે ઓછામાં ઓછા 55% માર્ક મેળવેલા હોવા જોઈએ. સાથે જ નેશનલ/સ્ટેટ ટ્રેડ ઈલેક્ટ્રિશયન સર્ટિફિકેટ સાથે આઈટીઆઈ.

    પોસ્ટ કોડ TA-01:

    ઓછામાં ઓછા 60 ટકા સાથે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જીનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં 3 વર્ષ ફુલ ટાઈમ ડિપ્લોમા, લેટરલ એડમિશનના કિસ્સામાં 2 વર્ષ ફુલ ટાઈમ ડિપ્લોમા, કાર્યક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ.

    આ પણ વાંચો :  ECIL Recruitment : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં 40 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    CSIR CGCRI Recruitment 2022 Job Notification:  ટૂંકી વિગતો































    જગ્યા70
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાકમ્યુટર ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, વગેરે દ્વારા
    અરજી ફી500 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ31-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    CSIR CGCRI Recruitment 2022 Job Notification: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો સંસ્થાની વેબસાઈટ લિંક www.cgcri.res.in પર 31 મે, 2022 સુધી અરજી કરી શકે છે. આ સાથે જ ઓનલાઈન એપ્લિકેશનની હાર્ડ કોપી અને જરૂરી ડોક્યુમેન્ટ ઉમેદવારોએ નોટિફિકેશનમાં જણાવેલા એડ્રેસ પર 15 જૂન 2022 પહેલા મોકલવાની રહેશે.

    CSIR CGCRI Recruitment 2022 Job Notification: મહત્વની તારીખ

    અરજી કરવાની અંતિમ તારીખ: 31 મે, 2022
    અરજીની હાર્ડ કોપી સબમીટ કરવાની અંતિમ તારીખ: 15 જૂન, 2022



    CSIR CGCRI Recruitment 2022 Job Notification:  અરજી ભરવાનો ખાતા નંબર

    30267963259

    State Bank of India, Jadavpur University Branch (IFSC Code No.SBIN0000093)

    આ પણ વાંચો : HURL Recruitment 2022: હિન્દુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિ.માં 179 જગ્યાની ભરતી, 27 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    CSIR CGCRI Recruitment 2022 Job Notification:  ઓનલાઈન અરજીની પ્રિન્ટ ડોક્યુમેન્ટ સાથે મોકલવાનું સરનામું

    The Controller of Administration, CSIR-Central Glass & Ceramic Research Institute, 196,
    Raja S. C. Mullick Road, Kolkata – 70003
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર