CSIR CLRI Recruitment 2022 Job Notification: અદ્યાર, ચેન્નાઈના CSIR સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR Central Leather Research Institute, CLRI) એ વિવિધ વિભાગોમાં 55 ટેકનિશિયનની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો CSIR CLRI ભરતી 2022 માટે 20 જૂન 2022 અથવા તે પહેલાં અરજી કરી શકે છે. ઉત્સાહી અભિગમ અને પ્રોફેશનલ સ્કિલ અને સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓમાં નવીન તકનીકી સહાય માટે ઉત્સાહ સાથે આવશ્યક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.
પોસ્ટની શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફિશિયલ નોટિફઇકેશન જોઈ શકાય છે.
CSIR CLRI Recruitment 2022 Job Notification:આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ઓનલાઈન એપ્લિકેશન લિંક https://clri.org પર 20 જૂન 2022 સુધીમાં અરજી કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર