Home /News /career /Sarkari Naukri 2022: રેલવેમાં નોકરી કરવા માગતા યુવાનો માટે થઈ રહી છે ભરતી, 47000થી વધારે મળશે સેલરી

Sarkari Naukri 2022: રેલવેમાં નોકરી કરવા માગતા યુવાનો માટે થઈ રહી છે ભરતી, 47000થી વધારે મળશે સેલરી

cris recruitment 2022

CRIS Recruitment 2022: ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે પદ માટે અપ્લાય કરવા માગે છે, તે CRIS ની સત્તાવાર વેબસાઈટ cris.org.in પર જઈને અરજી કરી શકશે. આ પદ માટે અપ્લાય કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે.

નવી દિલ્હી: રેલ મંત્રાલય માં નોકરી (Sarkari Naukri) કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ખુશખબર આવી રહી છે. તેના માટે રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર (CRIS)એ એક્ઝીક્યૂટીવ, જૂનિયર એન્જીનિયર સહિતના કેટલાય પદ પર (CRIS Recruitment 2022) ભરતી માટે અરજીઓ મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે પદ (CRIS Recruitment 2022) માટે અપ્લાય કરવા માગે છે, તે CRIS ની સત્તાવાર વેબસાઈટ cris.org.in પર જઈને અરજી કરી શકશે. આ પદ (CRIS Recruitment 2022) માટે અપ્લાય કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક દ્વારા આ પદ પર અપ્લાય કરી શકશે. સાથે આ ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશ ચેક કરી શકશે. અહીં કુલ 24 જગ્યા ભરાવાની છે.

અરજી કરવા માટે અહીં ક્લિક કરો


નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો


CRIS Recruitment 2022 માટે મહત્વની તારીખો



  • ઓનલાઈન અરજી કરવાની તારીખ - 21 નવેમ્બર

  • ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ- 20 ડિસેમ્બર


કુલ પદની સંખ્યા- 24



  • જૂનિયર ઈલેક્ટ્રિકલ એન્જીનિયર - 04

  • જૂનિયર સિવિલ એન્જીનિયર- 01

  • એક્ઝીક્યૂટિવ, કાર્મિક/પ્રશાસન/એચઆરડી- 09

  • એક્ઝીક્યૂટિવ, નાણા અને અકાઉન્ટંટ- 08

  • એક્ઝીક્યૂટીવ- 02


માપદંડ


ઉમેદવાર પાસે સત્તાવાર નોટિફિકેશનમાં આપેલ સંબંધિત યોગ્યતા હોવી જોઈએ

અરજી ફી


બિનઅનામત વર્ગ માટે અરજી ફી 1200 રૂપિયા તથા pwbd/મહિલા/ટ્રાંસજેન્ડર/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે અરજી ફી 600 રૂપિયા રહેશે
First published:

Tags: Government job

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો