Indian Coast Guard Recruitment 2022 : ભારતીય તટ રક્ષક દળમાં સિવિલિયન પોસ્ટ પર ભરતી, અહીંથી કરો અરજી
Coast Guard Group C Recruitment 2022 : ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અથવા ICG દ્વારા વિવિધ ગ્રુપ C નાગરીક પદો પર ભરતી બહાર પાડી છે. જાણો કેટલી છે જગ્યા કેવી રીતે કરશો અરજી
Coast Guard Group C Recruitment 2022 Notification: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અથવા ICG દ્વારા વિવિધ ગ્રુપ C નાગરીક પદો જેમ કે એન્જિન ડ્રાઈવર, સારંગ લસ્કર, ફાયરમેન, મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ), ICE ફિટર, સ્ટોર કીપર ગ્રેડ II, સ્પ્રે પેઇન્ટર, MT ફિટર/ MT Tech/MT Tecg, MTS માળી, MTS પટાવાળા, MTS Daftary, MTS સ્વીપર, શીટ મેટલ વર્કર (સેમી સ્કિલ્ડ), ઇલેક્ટ્રિકલ ફિટર (સેમી સ્કિલ્ડ) અને લેબર વગેરે પદો પર ભરતી કરવામાં આવી રહી છે. એક વખત ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયા પછી ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ indiancoastguard.gov.inપરથી અરજી કરી શકે છે.
Coast Guard Group C Recruitment 2022- મહત્વની તારીખ
ઓફલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
Coast Guard Group C Recruitment 2022- ખાલી પદો વિશે માહિતી
Coast Guard Group C Recruitment 2022- આ રીતે કરો અરજી
ઉમેદવારોએ તેમની અરજી સેલ્ફ અટેસ્ટેડ સર્ટિફિકેટ કોપી સાથે સામાન્ય પોસ્ટ દ્વારા The Commander, Coast Guard Region (E), Nepier Bridge, Chennai- 600009 પર મોકલવાની રહેશે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર