CISF Recruitment 2022: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળે (CISF) પોતાની વેબસાઇટ cisfrect.in પર કોન્સ્ટેબલ / ફાયરમેનના પદ (CISF Constable Recruitment 2022 ) માટે ભરતીની જાહેરખબર બહાર પાડી છે. આ પદ માટે રસ ધરાવનાર ઉમેદવારો 29 જાન્યુઆરી, 2022થી ઓનલાઇન અરજી કરી શકે
CISF Recruitment 2022: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળે (CISF) પોતાની વેબસાઇટ cisfrect.in પર કોન્સ્ટેબલ / ફાયરમેનના પદ (CISF Constable Recruitment 2022 ) માટે ભરતીની જાહેરખબર બહાર પાડી છે. આ પદ માટે રસ ધરાવનાર ઉમેદવારો 29 જાન્યુઆરી, 2022થી ઓનલાઇન અરજી કરી શકે છે. CISF કોસ્ટેબલ માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 માર્ચ, 2022 છે. આ ભરતી પ્રક્રીયા દ્વારા દેશભરમાંથી સીઆઈએસએફ કુલ 1149 ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે.
પદોની વિગતો :
પદો ની સંખ્યા : 1149
કુલ 1,149 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે (સામાન્ય - 489, EWS - 113, SC - 161, ST - 137 અને OBC - 249).