Home /News /career /CISF Recruitment: 12 પાસ વિદ્યાર્થી માટે CISF માં 540 પદો પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

CISF Recruitment: 12 પાસ વિદ્યાર્થી માટે CISF માં 540 પદો પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

CISF Recruitment : સીઆએસએફમાં 249 હેડ કોન્સ્ટેબલની ભરતી

CISF Recruitment: જે કોઈ ઉમેદવાર CISF માં નોકરી કરવા માંગે છે તો તેના માટે સારા સમાચાર છે. CISF માં કુલ 540 પદો પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઇન અરજી માટેની અંતિમ તારીખ સહિતની તમામ વિગતો અહીં વાંચો.

    CISF Recruitment 2022: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ CISFની સત્તાવાર વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.

    અરજી કરવા માટેની લિંક


    https://www.cisf.gov.in/cisfeng/

    ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો


    ભરતી સંબંધિત માહિતી


    સંસ્થાનું નામ - CISF

    કુલ ખાલી પદ - 540 (હેડ કોન્સ્ટેબલ 418 અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 122)

    અરજી કરવાનો પ્રકાર - ઓનલાઇન

    અરજીની શરૂઆત - 26 સપ્ટેમ્બર 2022

    અરજીની અંતિમ તારીખ - 25 ઓક્ટોબર 2022

    શૈક્ષણિક લાયકાત - 12 મું પાસ

    ઉંમર વર્ષ - 18 થી 25 વર્ષ

    અરજી ફી - રૂ.100

    આ પણ વાંચોઃ-NEET 2022: નીટ અમદાવાદ ટોપર જય રાજ્યગુરુએ પરીક્ષા તૈયારી સાથે કરતો હતો આવા કામ


    CISF ભરતી 2022 માટે પગાર


    HC - પગાર સ્તર-4 (પે મેટ્રિક્સમાં રૂ. 25,500-81,100/-)

    ASI - પગાર સ્તર-5 (પે મેટ્રિક્સમાં રૂ. 29,200-92,300/-)

    પસંદગી પ્રક્રિયા


    ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને દસ્તાવેજીકરણ OMR/કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) હેઠળ



    લેખિત કસોટી

    કૌશલ્ય પરીક્ષણ

    તબીબી પરીક્ષણ

    આ પણ વાંચોઃ-AIIMS Recruitment: ટ્યુટર અને ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે આવી ભરતી, જલદી કરો અરજી


    નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવાર ઓફિશ્યિલ નોટિફિકેશનમાંથી જરૂરી તમામ સૂચના વાંચે તે હિતાવહ છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: CISF, Government job, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन