Chhattisgarh, Forest Department Recruitment 2021 : : છત્તીસગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (Chhattisgarh Forest Department) દ્વારા છત્તીસગઢ સ્ટેટ ફોરેસ્ટ (State Forest) અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ (Climate Change Department) ની ઓફિસ માટે ફોરેસ્ટ ગાર્ડ (Forest Guard Recruitment 2021)ના 291 પદ માટે ભરતી નોટીફીકેશન જાહેર કરી છે.
Chhattisgarh Forest Department Recruitment 2021 : છત્તીસગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (Chhattisgarh Forest Department) દ્વારા છત્તીસગઢ સ્ટેટ ફોરેસ્ટ (State Forest) અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ (Climate Change Department) ની ઓફિસ માટે ફોરેસ્ટ ગાર્ડ (Forest Guard Recruitment 2021)ના 291 પદ માટે ભરતી નોટીફીકેશન જાહેર કરી છે. ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઇટ cgforest.com પર જઇને ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે. આપને જણાવી દઇએ કે ઓનલાઇન અરજીઓ લેવાની શરૂઆત 12 ડિસેમ્બર, 2021થી શરૂ કરી દેવામાં આવી છે અને 31 ડિસેમ્બર, 2021ના રોજ અરજી કરવાનો છેલ્લો દિવસ છે.
ઓફિશ્યલ નોટીફીકેશનમાં છત્તીસગઢ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉમેદવારોને ધ્યાર પૂર્વક સૂચનાઓ વાંચીને અરજી કરવા માટેની સલાહ આપી છે. અને તેને નિયમિત અપડેટ માટે અરજદારોએ વેબસાઇટ સમયાંતર ચેક કરતા રહેવું.