CGPSC Recruitment 2022 : CGPSCની 44 જગ્યા માટે ભરતી, 56,100 પગારથી થશે શરૂઆત
CGPSC Recruitment 2022 : CGPSCની 44 જગ્યા માટે ભરતી, 56,100 પગારથી થશે શરૂઆત
CGPSC Recruitment 2022 : છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશનની ભરતી, અહીં.યા આપવાાં આવેલી લિંક પરથી કરો અરજી
CGPSC Recruitment 2022 : છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન (CGPSC Recruitment 2022)એ ડેન્ટલ સર્જન (Dental Surgeon)ની 44 જગ્યાઓ માટે જોબ નોટીફીકેશન બહાર પાડ્યું છે. CGPSC ડેન્ટલ સર્જન ભરતી બહાર પાડી છે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
CGPSC Recruitment 2022 : છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન (CGPSC Recruitment 2022)એ ડેન્ટલ સર્જન (Dental Surgeon)ની 44 જગ્યાઓ માટે જોબ નોટીફીકેશન બહાર પાડ્યું છે. CGPSC ડેન્ટલ સર્જન ભરતી નોટિફિકેશન માટે ઓનલાઈન અરજી (Apply Online) કરવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી, 2022થી શરૂ થશે અને ઉમેદવારો 11 માર્ચ 2022ના રોજ અથવા તે પહેલાં તેના માટે અરજી કરી શકશે. કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી BDS અથવા સમકક્ષ ડિગ્રી સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો CGPSC ડેન્ટલ સર્જન ભરતી માટે અરજી કરી શકે છે.
CGPSC Recruitment 2022 : ભરતી માટે મહત્વની તારીખો
ઑનલાઇન અરજી સબમિટ કરવાની શરૂઆત: 10 ફેબ્રુઆરી 2022
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 11 માર્ચ 2022
આપને જણાવી દઇએ કે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ડેન્ટલ સર્જનના કુલ 44 ખાલી પદો માટે પસંદગી કરવામાં આવશે.
આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/ યુનિવર્સિટીમાંથી બીડીએસ અથવા સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી છે.
CGPSC Recruitment 2022 : ડેન્ટલ સર્જનના પદો માટે વય મર્યાદા
આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 32 વર્ષ રાખવામાં આવી છે. જે 01 જાન્યુઆરી, 2022થી ગણવામાં આવશે. જોકે, સરકારી ધારાધોરણો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.કઇ રીતે કરશો અરજીરસ ધરાવતા ઉમેદવારો CGPSC ડેન્ટલ સર્જન જોબ નોટિફિકેશન માટે 10 ફેબ્રુઆરી 2022 થી 11 માર્ચ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
44
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/ યુનિવર્સિટીમાંથી બીડીએસ અથવા સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી છે.
અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઇટ www.psc.cg.gov.in પર મુલાકાત લઇ શકો છો. ઉમેદવારો જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી કરી શકે છે. જણાવી દઇએ કે ભાવિ સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ સાથે રાખવી વધુ સલાહભર્યુ છે.આપને જણાવી દઇએ કે, આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે.
આ ઉપરાંત ઉમેદવારોએ અરજી ફીની ચૂકવણી પણ ઓનલાઇન ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ/ નેટ બેંકિંગ/ કેશ ડિપોઝીટ દ્વારા કરવાની રહેશે. કઇ રીતે થશે પસંદગી પ્રક્રિયાઆ પદો માટે ભરતી પ્રક્રિયા પહેલા પરીક્ષા અને ત્યાર બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર