Home /News /career /વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ, 1 લાખ સુધીનો પગાર, જલ્દી કરો અરજી

વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ, 1 લાખ સુધીનો પગાર, જલ્દી કરો અરજી

વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ

Central Bank of India Recruitment 2022 Sarkari Naukri 2022: અરજી કરતા પહેલા, ઉમેદવારોએ આપેલી આ બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી જોઈએ. ઉપરાંત, આ ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા માં નોકરી મેળવી શકે છે.

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) એ વિવિધ કેટેગરીમાં વિશેષજ્ઞોની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે (Central Bank of India Recruitment 2022). રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ, પર જઈને અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 માટેની મહત્વની તારીખો


    ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ - 28 સપ્ટેમ્બર 2022
    ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 17 ઓક્ટોબર 2022

    આ પણ વાંચો:  Agnipath Yojana: આર્મી મિલિટરી પોલીસમાં 100 જગ્યાઓ માટે 2.5 લાખ મહિલાઓએ કરી અરજી, ઓક્ટોબરથી શરૂ થશે પ્રક્રિયા


    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો


    કુલ પોસ્ટની સંખ્યા- 110

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 માટે પાત્રતા માપદંડ


    ઉમેદવારો પાસે ઓફીઓશિયલ  નોટિફ્ફિકેશન માં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 માટે અરજી ફી


    SC/ST/PWBD ઉમેદવારો - રૂ. 175/- + GST
    અન્ય તમામ ઉમેદવારો - રૂ. 850/-+GST

    આ પણ વાંચો:  SSB GD Sarkari Naukri 2022: એસએસબીમાં પરીક્ષા વગર સીધી ભરતી, 15મી ઓક્ટોબર સુધી કરો અરજી

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 માટે પગાર


    JMG સ્કેલ I – 36000-1490(7)-46430-1740(2)-49910-1990(7)-63840
    MMG સ્કેલ II – 48170-1740(1)-49910-1990(10)-69810
    MMG સ્કેલ III – 63840-1990(5)-73790-2220(2)-78230
    SMG સ્કેલ IV – 76010-2220(4)-84890-2500(2)-89890
    TMG સ્કેલ V – 89890-2500(2)-94890-2730(2)-100350
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन