CBSE 10th Result 2021 Updates: આજે જાહેર થઈ શકે છે CBSE ધોરણ-10નું પરિણામ, આવી રીતે કરી શકશો ચેક

Check CBSE Result Online: CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને પરિણામ ચેક કરી શકાશે

Check CBSE Result Online: CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને પરિણામ ચેક કરી શકાશે

  • Share this:
    CBSE 10th Board Result 2021 Date & Time: કેન્રીઓ0ય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરી શકે છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોમવાર 2 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવે. પરંતુ પરિણામની તારીખ અને સમયને લઈ કોઈ ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ. જે સ્ટુડન્ટ્સ આ પરીક્ષા માટે રજિસ્ટ્રર્ડ થયા છે તેઓ CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ (CBSE 10th Board Result 2021) ચેક કરી શકે છે.

    CBSE 10th Board Result 2021: અહીં ચેક કરો ધોરણ-10નું પરિણામ

    સ્ટેપ 1- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
    સ્ટેપ 2- " CBSE 10th Board Result 2021" પર ક્લિક કરો.
    સ્ટેપ 3- માંગેલી જાણકારી ભરો.
    સ્ટેપ 4- રિઝલ્ટ આપની સામે હશે.
    સ્ટેપ 5- તેને ડાઉનલોડ કરી દો.
    સ્ટેપ 6- તમે ઈચ્છો તો ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.

    CBSE ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 2021 માટે મૂલ્યાંકન માપદંડ 20 માર્કના આંતરિક મૂલ્યાંકન અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલા 80 માર્કના બહારના મૂલ્યાંકન પર આધારિત છે. તેનો અર્થ એ છે કે ધોરણ-10નું પરિણામ વર્ષ દરમિયાન સ્કૂલો દ્વારા આયોજિત વિભિન્ન પરીક્ષાઓમાં મળેલા માર્ક્સને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, 2 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

    આ પણ વાંચો, માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદો TVS Jupiter અને Hero Maestro, જાણો સમગ્ર ઓફર

    નોંધનીય છે કે, CBSEએ ધોરણ-12નું પરિણામ શુક્રવારે જાહેર કર્યું હતું. આ વર્ષે સીબીએસઇ ધોરણ-12માં 99.37 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. કુલ 1304561 સ્ટુડન્ટ્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ક્ષેત્રના અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આ વખતે કુલ 99.84 ટકા નોંધાયું છે. બીજી તરફ, આ વખતે 99.67 ટકા વિદ્યાર્થિનીઓ તથા 99.13 ટકા વિદ્યાર્થી સફળ જાહેર કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: