Home /News /career /QS Asia University Rankings 2023: એશિયાની ટોચની 200 યુનિવર્સિટીઓમાં 19 ભારતીય, જુઓ કઇ યુનિવર્સિટીઓનો થાય છે સમાવેશ

QS Asia University Rankings 2023: એશિયાની ટોચની 200 યુનિવર્સિટીઓમાં 19 ભારતીય, જુઓ કઇ યુનિવર્સિટીઓનો થાય છે સમાવેશ

પ્રતિકાત્મક ફોટો

QS Asia University Rankings 2023: QS Asia University Rankings 2023 અનુસાર આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સી Quacquarelli Symonds દ્વારા બહાર પાડવામાં આવેલ, IIT Bombay એ દક્ષિણ એશિયાની ટોચની શૈક્ષણિક સંસ્થા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    QS Asia University Rankings 2023: QS Asia University Rankings 2023 અનુસાર આંતરરાષ્ટ્રીય રેન્કિંગ એજન્સી Quacquarelli Symonds દ્વારા બહાર પાડવામાં આવેલ, IIT Bombay એ દક્ષિણ એશિયાની ટોચની શૈક્ષણિક સંસ્થા છે. એટલું જ નહીં રેન્કિંગ અનુસાર એશિયાની ટોચની 200 યુનિવર્સિટીઓમાં 19 ભારતીય સંસ્થાઓ છે. આ જ યાદીમાં ભારતની 118 સંસ્થાઓને સ્થાન મળ્યું છે.

    ટોપ 200માં સમાવિષ્ટ 19 સંસ્થાઓના નામ નીચે મુજબ છે-




    • IIT બોમ્બે - ક્રમ 40

    • IIT દિલ્હી - રેન્ક 46

    • IISC બેંગ્લોર - ક્રમ 52

    • IIT મદ્રાસ - રેન્ક 53

    • IIT ખડગપુર - 61

    • IIT કાનપુર - 66

    • દિલ્હી યુનિવર્સિટી - 85

    • IIT રૂરકી – 114

    • જેએનયુ – 119

    • IIT ગુવાહાટી – 124

    • વીઆઈટી વેલ્લોર – 173

    • કલકત્તા યુનિવર્સિટી – 181

    • જાદવપુર યુનિવર્સિટી – 182

    • અન્ના યુનિવર્સિટી - 185

    • ચંદીગઢ યુનિવર્સિટી – 185

    • આઈઆઈટી ઈન્દોર – 185

    • બિટ્સ પિલાની – 188

    • જામિયા મિલિયા ઇસ્લામિયા – 188

    • એમિટી યુનિવર્સિટી નોઈડા - 200


    આ પણ વાંચો:  Vaar: સિદ્ધુ મુસેવાલાએ મેળવી છે એન્જિનિયરીંગની ડિગ્રી અને કેનેડામાં મેળવ્યું છે શિક્ષણ
    આ જ યાદીમાં ચીનની પેકિંગ યુનિવર્સિટી પ્રથમ સ્થાને છે. સંપૂર્ણ યાદીમાં કુલ 760 એશિયન યુનિવર્સિટીના નામ છે.

    શિક્ષણ અને કારકિર્દીના અન્ય મહત્વના સમાચાર


    GSEB Time Table: બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થશે, ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board ) દ્વારા ગુજરાત એસએસસી અને એચએસસી પરીક્ષાની તારીખ 2023 (Gujarat SSC and HSC exam date 2023) જાહેર કરવામાં આવી છે. વિગતવાર સમાચાર વાંચવા અહી ક્લિક કરો


    ધો 8 પાસ માટે સરકારી ભરતી, જામનગર કસ્ટમ વિભાગમાં વિવિધ ખાલી જગ્યાઓ, 14 નવેમ્બર છેલ્લી તારીખ




    Jamnagar customs Department 8th pass Recruitment 2022: જામનગર કસ્ટમ્સ ભરતી 2022 એ કસ્ટમ્સ ગુજરાત ઝોનના અધિકારક્ષેત્ર ( Office of the Commissioner of Customs (Preventive), Jamnagar) માં કસ્ટમ મરીન વિંગમાં ટિંડેલ, સુખાની, એન્જિન ડ્રાઈવર, લોંચ મિકેનિક, ટ્રેડ્સમેન અને સીમેનની ગ્રુપ સીની જગ્યાઓ પર નિમણૂક માટે છે. કસ્ટમ્સ મરીન સ્ટાફ ભરતી નોટિફિકેશન 2022/ જામનગર કસ્ટમ્સ એપ્લિકેશન ફોર્મની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અન્ય વિગતો વિશેની વિગતવાર માહિતી મેળવવા માટે આ લિન્ક પર ક્લિક કરો


    ચાઈનીઝ મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ FMGE માટે અયોગ્ય

    ચીન સ્થિત યુનિવર્સિટીઓમાં મેડિસિનનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students Studying in Chinese Medical Colleges) ભારતમાં મેડિસિન પ્રેક્ટિસ કરી શકશે નહીં (Ineligible for FMGE, Practicing in India) તેમ ભારતીય દૂતાવાસે નિવેદનમાં જણાવ્યું છે. આ સમચાર વિગતવાર વાંચવા માટે અહી ક્લિક કરો



    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन