Home /News /career /Career Guidance: એર ટ્રાફિક કંટ્રોલરમાં બનાવો કારકિર્દી અને મેળવો લાખોમાં પગાર, જાણો કેવી રીતે
Career Guidance: એર ટ્રાફિક કંટ્રોલરમાં બનાવો કારકિર્દી અને મેળવો લાખોમાં પગાર, જાણો કેવી રીતે
વિમાન મથક પર નોકરીની તકો દિવસે દિવસે વધી રહી છે.
Career Guidance: નવા એરપોર્ટનું નિર્માણ વધી રહ્યું છે. જેના માટે કંટ્રોલલિંગ અને મેનેજમેન્ટ સ્ટાફની ભરતી બહાર આવી રહી છે. તો ચાલો આ ક્ષેત્રને લગતી માહિતી અને તકો વિશે વિગતવાર જાણીએ.