રોબોટિક્સ એન્જીનીયરીંગ એક પ્રકારનો લાંબા ગાળાનો સંશોધન લક્ષી કોર્સ છે.
Robotics Engineering: ધો.12 પછી એન્જીનીયરીંગ ક્ષેત્રે રોબોટિક્સ એન્જીનીયરીંગ એક સારો વિકલ્પ છે. આ કોર્સ કર્યા પછી ઘણી કંપનીઓમાં નોકરીની ઉત્તમ તકો પણ મળી શકે છે. જાણો આ કોર્સ સાથે જોડાયેલી જરૂરી બાબતો.