Home /News /career /BRO Sarkari Naukari 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં બમ્પર ભરતી, 11 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

BRO Sarkari Naukari 2022: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં બમ્પર ભરતી, 11 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

સરહદ માર્ગ સંગઠનમાં ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ(ફાઈલ તસવીર)

BRO Recruitment 2022: અરજી કરતા પહેલા ઉમેદવાર આપવામાં આવેલી તમામ બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર સરહદ માર્ગ સંગઠનમાં નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ સરહદ માર્ગ સંગઠને MTS સહિત અન્ય હોદ્દાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે BRO ની સત્તાવાર વેબસાઈટ bro.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    કુલ 327 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.bro.gov.in/ પર ક્લિક કરીને પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક RO Recruitment 2022 Notification PDF દ્વારા તે સત્તાવાર સૂચનાઓ પણ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 327 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    BRO Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    અરજી કરવા માટે છેલ્લી તારીખ- 11 નવેમ્બર

    આ પણ વાંચોઃ કેનેડિયન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન, અભ્યાસ અને કામને લઈને જાણો મહત્વની વાત

    BRO Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા- 327

    ડ્રાફ્ટ્સમેનઃ 16 પોસ્ટ
    ઓપરેટર (સંચાર): 46 પોસ્ટ
    ઈલેક્ટ્રીશિયનઃ 43 પોસ્ટ
    મલ્ટી સ્કિલ્ડ વર્કર (બ્લેક સ્મિથ): 27 પોસ્ટ
    મલ્ટી સ્કિલ્ડ વર્કર (કુક): 133 પોસ્ટ
    સુપરવાઈઝર (વહીવટ): 7 પોસ્ટ
    સુપરવોઈઝર સ્ટોરઃ 13 પોસ્ટ
    સુપરવાઈઝર સિફરઃ 9 પોસ્ટ
    હિન્દી ટાઈપિસ્ટઃ 10 પોસ્ટ
    વેલ્ડરઃ 24 પોસ્ટ

    BRO Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવર સૂચનામાં જણાવેલ અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે.

    આ પણ વાંચોઃ ગુજરાત NEET UG કાઉન્સેલિંગ માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

    BRO Recruitment 2022 માટે અન્ય વિગતો

    ઉમેદવારોએ અરજી ફોર્મ ભરીને ઓ કમાન્ડન્ટ GREF સેન્ટર, દીઘી કેમ્પ, પુણે- 411 015ને મોકલવાના રહેશે
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Air India Recruitment, Career News, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन