BSNL Recruitment 2022: ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા કર્ણાટક વિભાગમાં ઇન્ટર્નશીપ ટ્રેઇનીઓની ભરતી માટે આવેદન અરજીઓ મંગવાઈ છે, પદ માટે ઇચ્છુક અને લાયક ઉમેદવાર ભરતી માટે BSNLની સત્તાવાર વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે. (Government job) આ પદ માટે અરજી પ્રક્રિયા હાલ શરૂ છે.(Career opportunity BSNL)
ઉપરાંત ઉમેદવાર અહીં આપેલી લિંકનો ઉપયોગ કરી http://karnataka.bsnl.co.in/ અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 100 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવાર BSNL દ્વારા જાહેર કરેલી સત્તાવાર નોટોફિકેશન PDF દ્વારા વધુ માહિતી મેળવી શકે છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG Recruitment 2022) વિવિધ પોસ્ટ માટે પુરુષ અને મહિલા ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ 'એ' ગેઝેટેડ ઓફિસર) તરીકે હાયર (Jobs) કરી રહ્યું છે. 02/2023 બેચ માટે જનરલ ડ્યુટી (GD), કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (SSA) અને ટેકનિકલ અને લો એન્ટ્રી માટે 71 વેકેન્સીઝ ઉપલબ્ધ છે. આઈસીજી (ICG) 17 ઓગસ્ટ 2022થી ઉપરોક્ત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 07 સપ્ટેમ્બર 2022 સુધીમાં તેની વેબસાઇટ એટલે કે joinindiancoastguard.gov.inપર તેમની અરજી સબમિટ કરી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર