Home /News /career /BSF Recruitment 2023: તૈયાર થઈ જાવ, બીએસએફમાં આવી રહી છે 1400થી વધારે પદ પર ભરતી

BSF Recruitment 2023: તૈયાર થઈ જાવ, બીએસએફમાં આવી રહી છે 1400થી વધારે પદ પર ભરતી

bsf recruitment 2023

ભરતી સંબંધી અરજી અને પસંદગી પ્રક્રિયાની તારીખ નોટિફિકેશનમાં ઉલ્લેખિત કરી દેવામાં આવશે. તો વળી અરજી પ્રક્રિયા ઓનલાઈન આયોજીત કરવામાં આવશે. ત્યારે આવા સમયે ઉમેદવારોને બીએસએફ ભરતીના નોટિફિકેશન પર નજર બનાવી રાખવી જોઈએ.

BSF Recruitment 2023 : બીએસએફમાં નોકરી મેળવવાના સપના જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર આવી છે. બીએસએફમાં ટૂંક સમયમાં બંપર ભરતી આવવાની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સીમા સુરક્ષા બલ, બીએસએફ ટૂંક સમયમાં કોન્સ્ટેબલના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવાના છે. જે અંતર્ગત લગભગ 1410 પદ પર ભરતી થશે. તેમાં મહિલાઓ તથા પુરુષો બંને માટે આ ભરતી થશે.

આ પણ વાંચો: Sarkari Naukri 2023: ધોરણ-10 અને 12 પાસ માટે કોચ ફેક્ટરીમાં આવી છે ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી

ભરતી સંબંધી અરજી અને પસંદગી પ્રક્રિયાની તારીખ નોટિફિકેશનમાં ઉલ્લેખિત કરી દેવામાં આવશે. તો વળી અરજી પ્રક્રિયા ઓનલાઈન આયોજીત કરવામાં આવશે. ત્યારે આવા સમયે ઉમેદવારોને બીએસએફ ભરતીના નોટિફિકેશન પર નજર બનાવી રાખવી જોઈએ.

કોણ કરી શકશે અરજી

જાણકારી અનુસાર, આ પદ માટે 10મું પાસની સાથે સાથે આઈટીઆઈ કોર્સ કરનારા અરજી કરી શકશે. તો વળી ઉમેદવારની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો કે, સચોટ જાણકારી ભરતીની નોટિફિકેશમાંથી જ મળશે. લેટેસ્ટ અપડેટ માટે વેબસાઈટ rectt.bsf.gov.in પર વિજિટ કરવાની રહેશે.
First published:

विज्ञापन