BRO Recruitment 2022: BROમાં 129 જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
BRO Recruitment 2022: BROમાં 129 જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી
BRO Recruitment 2022 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓ દ્વારા 129 જગ્યા માટે ભરતી
BRO Recruitment 2022 : બોર્ડર રોડ વિંગ્સ (Board Roads Wings) અને બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશન (Board Roads Organization (BRO) દ્વારા વિવિધ પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે, જાણો કોણ કરી શકે છે અરજી કેવી રીતે કરવી અજી
BRO Recruitment 2022 Notification: બોર્ડર રોડ વિંગ્સ (Board Roads Wings) અને બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશન (Board Roads Organization (BRO) દ્વારા વિવિધ પદો પર ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. બીઆરઓ દ્વારા જનરલ રિઝર્વ એન્જિનિયર ફોર્સ (જીઆરઈએફ) ડ્રાફ્ટ્સમેન, સ્ટેનો બી, એલડીસી, એસકેટી, ઓપરેટર કોમ્યુનિકેશન, સુપરવાઈઝર સાઈફર, એમએસડબલ્યુ નર્સિંગ આસિસ્ટન્ટ, ડીવીઆરએમટી, વેહ મેક, ઈલ્ક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર, MSW DES, MSW મેસન, MSW બ્લેક સ્મિથ, MSW કૂક, MSW મેસ વેઈટર અને MSW પેઇન્ટર વગેરે જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડી છે. જણાવી દઈએ કે જે ઉમેદવારોના સર્વિસ દરમ્યાન મોત થયા છે, જે આશ્રિત છે, મેડિકલ બોર્ડ બહાર છે અથવા બીઆરઓ સર્વિસ દરમ્યાન ગુમ થયેલ છે, તે તમામ દયાને આધારે અરજી કરી શકે છે.