Home /News /career /BPCL Job 2022: BPCL માં એન્જીનીયરીંગ પાસ ઉમેદવાર માટે ભરતી, અહીં જાણો ભરતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી
BPCL Job 2022: BPCL માં એન્જીનીયરીંગ પાસ ઉમેદવાર માટે ભરતી, અહીં જાણો ભરતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી
BPCL Government Job: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(BPCL) દ્વારા એન્જીનીયરીંગ કરેલા ઉમેદવાર માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ઇચ્છુક લાયક ઉમેદવારે 13 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ આપેલી આ બધી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનથી વાંચવી જોઈએ.

Government Job 2022: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, કોચી (BPCL) રિફાઇનરીએ વિવિધ ટ્રેડ્સમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (BPCL ભરતી 2022) ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ (BPCL Recruitment 2022) માટે અરજી કરવા માગે છે તેઓ BPCLની સત્તાવાર વેબસાઇટ bharatpetroleum.inપર જઈને અરજી કરી શકે છે.
સેફ્ટી એન્જિનિયરિંગ/સેફ્ટી એન્ડ ફાયર એન્જિનિયરિંગ - 10
મિકેનિકલ એન્જિનિયરિંગ - 28
ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/એપ્લાઈડ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ - 09
મેટલર્જિકલ એન્જિનિયરિંગ - ૦2
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 60% ગુણ સાથે સંબંધિત વિષયોમાં એન્જિનિયરિંગ (પૂર્ણ સમયનો અભ્યાસક્રમ) ડિગ્રી હોવી જોઈએ.