BIS Recruitment 2022: BISમાં મેનેજમેન્ટ એક્ઝિ.ની ભરતી, 1.5 લાખ સુધી મળશે પગાર
BIS Recruitment 2022: BISમાં મેનેજમેન્ટ એક્ઝિ.ની ભરતી, 1.5 લાખ સુધી મળશે પગાર
BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડમાં મેનેજમેન્ટ એક્ઝિક્યૂટિવની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી
BIS Recruitment 2022 : બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS Recruitment 2022) એ મેન્જમેન્ટ એક્ઝિક્યુટિવ પદો માટેની ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે
BIS Recruitment 2022: બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS Recruitment 2022) એ મેન્જમેન્ટ એક્ઝિક્યુટિવ પદો માટેની ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવનારા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે બીઆઈએસ ની વેબસાઇટ www.bis.gov.in પર જઇને અરજી કરી શકે છે. BIS મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ભર્તી 2022 માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે. એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ MBA કરનારા યુવાઓ માટે બીઆઈએસમાં નોકરી કરવાની શ્રેષ્ઠ તક છે.