Home /News /career /

BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની 337 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 337 જગ્યાની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.

BIS Recruitment 2022 : બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા 337 જગ્યાની ભરતી બહાર પડી છે, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

    BIS Recruitment 2022: બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards, BIS) 337 સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ASO), જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (JSA), સિનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ (SSA), સિનિયર ટેકનિશિયન, પર્સનલ આસિસ્ટન્ટ (PA), આસિસ્ટન્ટ, ટેકનિકલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ ડાયરેક્ટરના ખાલી પદો પર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 19 એપ્રિલથી bis.gov.in પર અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી સબમીટ કરવાની અંતિમ તારીખ 09 મે, 2022 છે.

    કુલ 337 ખાલી જગ્યાઓ ખાલી છે અને તેને ગ્રુપ A અને ગ્રુપ B પોસ્ટમાં વિભાજિત કરવામાં આવી છે.

    BIS શોર્ટ નોટિફિકેશન રોજગાર અખબારમાં 16 એપ્રિલથી 22 એપ્રિલ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ BIS રિક્રુટમેન્ટ 2022ના નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.

    BIS Recruitment 2022:  મહત્વની તારીખ

    • અરજી કરવાની પ્રારંભિક તારીખ - 19 એપ્રિલ 2022

    • અરજી કરવાની અંતિમ તારીખ - 09 મે 2022




    આ પણ વાંચો : RBI Recruitment : RBIની 292 જગ્યાની ભરતી, 62,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    BIS Recruitment 2022:  ખાલી પડેલા પદો

    કુલ ખાલી પદો – 337

    ખાલી પદો વિશેની વિગતો


































































































    પદોના નામખાલી પદપગાર
    એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સ પોસ્ટ્સ
    ડિરેક્ટર (લીગલ)1રૂ.78800-209200
    ગ્રુપ A પદો
    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (હિન્દી)1રૂ. 56100-177500
    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડમિન એન્ડ ફાઈનાન્સ)1રૂ. 56100-177500
    આસિસ્ટન્ટ ડાયરેક્ટર (માર્કેટિંગ)1રૂ. 56100-177500
    ગ્રુપ B પદો
    પર્સનલ આસિસ્ટન્ટ28રૂ. 35400-112400
    આસિસ્ટન્ટ સિલેક્શન ઓફિસર47રૂ. 35400-112400
    આસિસ્ટન્ટ (કોમ્પ્યૂટર એઈડેડ ડિઝાઈન)2રૂ. 35400-112400
    ટેક્નિકલ આસિસ્ટન્ટ (લેબોરેટરી) - 47 પદો:
    મિકેનિકલ19રૂ. 35400-112400
    કેમિકલ18રૂ. 35400-112400
    માઈક્રોબાયોલોજી10રૂ. 35400-112400
    ગ્રુપ C પદો
    સ્ટેનોગ્રાફર22રૂ. 25500-81100
    સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ100રૂ. 25500-81100
    જુનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ61રૂ. 19900-63200
    હોટ્રીકલ્ચર સુપરવાઈઝર1રૂ. 19900-63200
    સિનિયર ટેક્નિશિયન25રૂ. 25500-81100



    BIS Recruitment 2022:  લાયકાતના ધારાધોરણ

    વય મર્યાદા:

    • ડાયરેક્ટર - 56 વર્ષ

    • આસિસ્ટન્ટ ડાયરેક્ટર - 35 વર્ષ

    • પર્સનસ આસિસ્ટન્ટ - 30 વર્ષ

    • આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર - 30 વર્ષ

    • આસિસ્ટન્ટ (કોમ્પ્યૂટર એઈડેડ ડિઝાઈન) - 30 વર્ષ

    • ટેક્નિકલ આસિસ્ટન્ટ - 30 વર્ષ

    • સ્ટેનોગ્રાફર - 27 વર્ષ

    • SSA - 27 વર્ષ

    • JSA - 27 વર્ષ

    • હોટ્રીકલ્ચર સુપરવાઈઝર - 27 વર્ષ


    આ પણ વાંચો : IPR Recruitment 2022: આઈપીઆર ગાંધીનગરમાં 31 જગ્યાની ભરતી, રૂ. 18,000 મળશે પગાર, અહીંથી કરો અરજી

    સિનિયર ટેક્નિશિયન - 27 વર્ષ

    BIS Recruitment 2022:  આ રીતે કરો અરજી

    ઉમેદવારો 19 એપ્રિલ 2022 થી 09 મે 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે

    BIS એ ભારત સરકારના કસ્ટમર અફેર, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ (ગ્રાહક બાબતોના વિભાગ) હેઠળની એક વૈધાનિક સંસ્થા છે અને તે સ્ટાન્ડરીજેશન, લેબ ટેસ્ટિંગ વગેરે માટે જવાબદાર છે.

    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો

    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર