Home /News /career /BECIL Recruitment 2022 : BECILમાં 80 જગ્યા માટે ભરતી, 33,450 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
BECIL Recruitment 2022 : BECILમાં 80 જગ્યા માટે ભરતી, 33,450 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી
BECIL Recruitment 2022 : બેસિલમાં 378 જગ્યાઓ માટે ભરતી, 25-4-2022 સુધી કરો અરજી
BECIL Recruitment 2022 : બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (લિમિટેડBroadcast Engineering Consultants India Limited) દ્વારા 80 જગ્યા પર ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી સીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (લિમિટેડBroadcast Engineering Consultants India Limited) દ્વારા મેડિકલ રેકોર્ડ ટેકનિશિયન, ટેક્નિકલ આસિસ્ટન્ટ/ટેક્નિશિયન (એનેસ્થેસિયા/ઓપરેશન થિયેટર), લેબ એટેન્ડન્ટ ગ્રેડ 2 ની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21.04.2022 છે.
લાયકાતના ધારાધોરણ
ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત સંસ્થા/પોલીટેકનિકમાંથી રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગમાં મેટ્રિક અથવા સમકક્ષ, ITI/ડિપ્લોમા સર્ટિફિકેટ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે.
ઉમેદવારે માન્ય સંસ્થામાંથી રેડિયોગ્રાફીમાં Sc. (ઓનર્સ) (3 વર્ષનો કોર્સ) કરેલ હોવો જોઈએ અથવા રેડિયોગ્રાફી ડિપ્લોમામાં 2 વર્ષ નો અનુભવ હોવો જરૂરી છે.
BECIL ભરતી 2022 માટે શૈક્ષણિક લાયકાત શું છે?ઉમેદવારોએ ઓછામાં ઓછા 12 મહિનાની માન્યતા પ્રાપ્ત સંસ્થા/પોલીટેકનિકમાંથી રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગમાં મેટ્રિક અથવા સમકક્ષ, ITI/ડિપ્લોમા પ્રમાણપત્ર પૂર્ણ કરેલ હોવું આવશ્યક છે.
નોકરીના નિયત ધોરણો અને જરૂરિયાત મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ટેસ્ટ/ઇન્ટરવ્યુમાં હાજરી આપવા અને પસંદગી પામવા પર ફરજમાં જોડાવા માટે કોઈ TA/DA ચૂકવવામાં આવશે નહીં.
Step 5: હવે તમારા એપ્લિકેશન ફોર્મને ચકાસો અને એપ્લિકેશન ફીની ચૂકવણી કરો. આ ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબ્ટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI વગેરેથી ચૂકવણી કરી શકાય છે.