Home /News /career /Bank of Baroda Recruitment 2022 : BOBમાં 220 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

Bank of Baroda Recruitment 2022 : BOBમાં 220 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

BOB Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકે્શન બહાર પાડવામાં આવ્યું છે.

Bank of Baroda Recruitment 2022: ક ઓફ બરોડા (BOB) એ ઝોનલ સેલ્સ મેનેજર, રિજનલ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, સિનિયર મેનેજર અને મેનેજરની પોસ્ટ માટે નવી ભરતી (BOB Recruitment 2022) નોટિફિકેશન બહાર પાડી છે.

    Bank of Baroda Recruitment 2022 :  બેંક ઓફ બરોડા (BOB) એ ઝોનલ સેલ્સ મેનેજર, રિજનલ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ, સિનિયર મેનેજર અને મેનેજરની પોસ્ટ માટે નવી ભરતી (BOB Recruitment 2022) નોટિફિકેશન બહાર પાડી છે. પોસ્ટ માટે લાયક ઉમેદવારો છેલ્લી તારીખ એટલે કે 14 ફેબ્રુઆરી 2022 પહેલા BOB ભરતી 2022 માટે bankofbaroda.in પરથી અરજી (Apply Online) કરી શકે છે. બીઓબી દ્વારા વિવિધ પદો માટે 200થી વધુ જગ્યા પર ભરતી (Jobs) બહાર પાડવામાં આવી છે.


    આ પદો પર કરવામાં આવશે ભરતી


    ઝોનલ સેલ્સ મેનેજર – MSME બિઝનેસ – 5 પોસ્ટ


    ઝોનલ સેલ્સ મેનેજર – MSME-LAP/ અનસિક્યોર્ડ બિઝનેસ – 2 પોસ્ટ


    ઝોનલ સેલ્સ મેનેજર – MSME-CV/CME – 4 પોસ્ટ


    રીજનલ સેલ્સ મેનેજર (ટ્રેક્ટર લોન), ટ્રેક્ટર લોન વર્ટિકલ – 9 પોસ્ટ


    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ MSME, સેલ્સ MSME વર્ટિકલ – 40 પોસ્ટ


    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ MSME – સેલ્સ- LAP/અનસિક્યોર્ડ બિઝનેસ લોન્સ, MSME વર્ટિકલ – 2 પોસ્ટ


    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ MSME- CV/CME લોન્સ, MSM વર્ટિકલ – 8 પોસ્ટ


    સિનિયર મેનેજર MSME – સેલ્સ, MSME વર્ટિકલ – 50 પોસ્ટ


    સિનિયર મેનેજર MSME – સેલ્સ LAP/અનસિક્યોર્ડડ બિઝનેસ લોન્સ, MSME વર્ટિકલ – 15 પોસ્ટ


    સિનિયર મેનેજર MSME – CV/CME લોન્સ, MSME વર્ટિકલ – 30 પોસ્ટ


    સિનિયર મેનેજર MSME - સેલ્સ FOREX(એક્સપોર્ટ/ઇમ્પોર્ટ બિઝનેસ) MSME વર્ટિકલ – 15 પોસ્ટ


    મેનેજર MSME - સેલ્સ MSME વર્ટિકલ – 40 પોસ્ટ


    શૈક્ષણિક લાયકાત


    અરજી કરવા ઇચ્છુક ઉમેદવારે કોઇ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.


    અનુભવ


    ઝોનલ સેલ્સ મેનેજરની પોસ્ટ માટે ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ, રીજનલ સેલ્સ મેનેજરની પોસ્ટ માટે ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ, આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ, સિનિયર મેનેજરની પોસ્ટ માટે 5 વર્ષનો અનુભવ અને મેનેજરની પોસ્ટ માટે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ ઉમેદવારો પાસે હોવો જરૂરી છે.


    વયમર્યાદા


    ઝોનલ સેલ્સ મેનેજર – 32 વર્ષથી 48 વર્ષ


    રીજનલ સેલ્સ મેનેજર – 28 વર્ષથી 45 વર્ષ


    આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ – 28 વર્ષથી 40 વર્ષ


    સિનિયર મેનેજર – 25 વર્ષથી 37 વર્ષ


    મેનેજર – 22 વર્ષથી 35 વર્ષ


    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા198
    શૈક્ષણિક લાયકાતઅરજી કરવા ઇચ્છુક ઉમેદવારે કોઇ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જરૂરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
    પસંદગી પ્રક્રિયાપસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ અથવા કોઈપણ અન્ય પસંદગી પદ્ધતિના આધારે કરવામાં આવશે.
    અરજી ફીજનરલ, EWS, OBC કેટેગરીમાં આવતા ઉમેદવારોએ ફી પેટે રૂ.600 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PWD અને મહિલાઓએ રૂ.100 ફી ચૂકવવાની રહેશે.
    અરજી કરવાની અંતિમ તારીખ14-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    પસંદગી પ્રક્રિયા


    પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યુ અથવા કોઈપણ અન્ય પસંદગી પદ્ધતિના આધારે કરવામાં આવશે.


    કઇ રીતે કરશો અરજી?


    -બેંકની ઓફિશ્યલ વેબસાઇટwww.bankofbaroda.co.in/Careers.htmlપર જાઓ.


    -કરિયર -> કરન્ટ ઓપોર્ચ્યુનિટીઝમાં આપેલ લિંક પર ઓનલાઇન એપ્લિકેશન ભરો.


    -એપ્લિકેશન ફોર્મ ભરતી સમયે તમારો બાયોડેટા, સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી અને અન્ય આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.


    -ઇન્ટરનેટ બેંકિંગ/ ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ દ્વારા અરજી ફીની ઓનલાઇન ચૂકવણી કરવાની રહેશે.


    ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ પર અરજી કરવા માટે જનરલ, EWS, OBC કેટેગરીમાં આવતા ઉમેદવારોએ ફી પેટે રૂ.600 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PWD અને મહિલાઓએ રૂ.100 ફી ચૂકવવાની રહેશે.


    Published by:Jay Mishra
    First published:

    Tags: Banking Jobs, Jobs and Career, કેરિયર, સરકારી નોકરી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन