Home /News /career /

Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડામાં મેનેજરની 159 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

Bank of Baroda Recruitment : બેન્ક ઓફ બરોડામાં મેનેજરની 159 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં 159 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા કરો અરજી

Bank of Baroda Recruitment 2022 : બેંક ઓફ બરોડા (bank of Baroda) દ્વારા 159 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા 14-4-2022 સુધી અરજી કરી શકે છે.

    Bank of Baroda Recruitment 2022: બેંક ઓફ બરોડા (Bank of Baroda, BOB) એ બ્રાન્ચ રીસીવેબલ મેનેજર (Branch Receivables Managers, BRM)ની ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સમગ્ર ભારતમાં કુલ 159 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. BOBમાં મેનેજરની ભરતી માટે ઑનલાઇન એપ્લિકેશન લિંક 14-4-2022 2022 સુધી ઉપલબ્ધ છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી અને અનુભવ ધરાવતા ઉમેદવારો BOB ભરતી 2022 માટે અરજી કરી શકે છે.

    અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત અને પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોય એ સુનિશ્ચિત કરવું જોઈએ. શોર્ટ-લિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ / પસંદગીની ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિના પ્રોવિઝનલ રહેશે. જ્યારે બેંક દ્વારા બોલાવવામાં આવે ત્યારે વિગતો/દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.

    Bank of Baroda Recruitment 2022:  બ્રાંચ રિલિવેબલ મેનેજર - 159 પદ  : SC - 23, ST 11, OBC - 42,.EWS - 15, UR - 68

    Bank of Baroda Recruitment 2022:  લાયકાતના ધારાધોરણ

    સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારત / UGC/AICTE.

    રાજ્યો પ્રમાણે ખાલી જગ્યાઓ















































































































    રાજ્યખાલી પદો
    આંધ્રપ્રદેશ/તેલંગાણા5
    અરૂણાચલ પ્રદેશ2
    આસામ4
    બિહાર7
    છત્તીસગઢ5
    ગોવા3
    ગુજરાત/દમણ અને દિવ/દાદરા ન. હવેલી18
    હરિયાણા/ પંજાબ10
    હિમાચલ પ્રદેશ3
    જમ્મુ અને કાશ્મીર1
    ઝારખંડ3
    કર્ણાટક7
    કેરેલા5
    મધ્ય પ્રદેશ7
    મહારાષ્ટ્ર23
    મણીપુર1
    મેધાલય1
    મિઝોરમ1
    નાગાલેન્ડ1
    NCT દિલ્લી/NCR10
    ઓડિશા7
    રાદસ્થાન7
    તમિલનાડુ અને પોંડિચેરી5
    ત્રિપુરા1
    ઉત્તરપ્રદેશ/ઉત્તરાખંડ15
    વેસ્ટ બંગાળ /સિક્કિમ/અંદામાન નિકોબાર7





    આ પણ વાંચો : NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    Bank of Baroda Recruitment 2022:  અનુભવ:

    ઓછામાં ઓછા 2 વર્ષનો કામનો અનુભવ જરૂરી છે. જેમાંથી 1 વર્ષનો અનુભવ દેશમાં બેંકો/એનબીએફસી/નાણાકીય સંસ્થાઓ અને સંબંધિત ઉદ્યોગો સાથે કલેક્શન પ્રોફાઇલમાં હોવો જોઈએ.



























    જગ્યા159
    શૈક્ષણિક લાયકાત

    સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારત / UGC/AICTE.

    પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ દ્વારા
    અરજી ફી

    જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે રૂ. 600/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ

    SC, ST, PWD અને મહિલાઓ માટે રૂ.100/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો





    Bank of Baroda Recruitment 2022:  આ રીતે કરો અરજી

    1. બેંકની વેબસાઈટ www.bankofbaroda.in/Career.html પર વિઝિટ કરો અને યોગ્ય ઓનલાઈન એપ્લિકેશન ફોર્મેટમાં ઓનલાઈન રજીસ્ટર કરો. જે Careers-> Current Opportunities પર ક્લિક કરી સરળતાથી કરી શકાય છે.

    2. બેંકની વેબસાઇટ અને ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઇન્ટરનેટ બેંકિંગ વગેરેનો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ચૂકવો.

    3. ઓનલાઈન અરજી કરતી વખતે તમારો બાયો-ડેટા અપલોડ કરો. ઉપરાંત, તમારે તેમના સ્કેન કરેલા ફોટોગ્રાફ, સિગ્નેચર અને તેમના સંબંધિત અન્ય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરો.


    આ પણ વાંચો :  DVC Recruitment 2022: DVCમાં 59 જગ્યા માટે ભરતી, 56,100 પગારથી શરૂઆત, અહીંથી કરો અરજી

    એપ્લિકેશન ફી:

    જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે રૂ. 600/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ

    SC, ST, PWD અને મહિલાઓ માટે રૂ.100/- + ટેક્સ + પેમેન્ટ + ગેટવે ચાર્જ
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन