AWES Army Public School Recruitment 2022: આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) તેની સત્તાવાર વેબસાઇટ awesindia.com પર આજે એટલે કે 07 જાન્યુઆરી 2022 ના રોજ `ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ'ની નોંધણી પ્રક્રિયા શરૂ કકરી છે
AWES Army Public School Recruitment 2022: આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) તેની સત્તાવાર વેબસાઇટ awesindia.com પર આજે એટલે કે 07 જાન્યુઆરી 2022 ના રોજ `ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ'ની નોંધણી પ્રક્રિયા શરૂ કકરી છે. રસ ધરાવતા શિક્ષકો AWES ઓનલાઈન અરજી 28 જાન્યુઆરી 2022 પહેલા સબમિટ કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા https://www.awesindia.com/ પર જઈ શકાય છે.
https://www.awesindia.com/pdf/ONLINE%20SCREE આ લિંક પર તમે ક્લિક કરીને નોટિફિકેશન પણ મેળવી શકો છો. AWES સમગ્ર ભારતમાં વિવિધ છાવણીઓ અને લશ્કરી સ્ટેશનોમાં સ્થિત 137 આર્મી પબ્લિક સ્કૂલ (APS) માં પ્રાથમિક પ્રશિક્ષિત શિક્ષક (PRT), પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર (TGT) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) ની ભરતી માટે OST નું આયોજન કરે છે. આ શાળાઓમાં અંદાજે 8000 શિક્ષકો છે. તેમાંથી વિવિધ કારણોસર દર વર્ષે મોટી સંખ્યામાં ફેરબદલ થાય છે.
ભરતી માટેની મહત્વની તારીખ
અરજીના પ્રારંભની તારીખ: 07 જાન્યુઆરી 2022
આવેદન કરવાની છેલ્લી તારીખ: 28 જાન્યુઆરી 2022
કુલ કેટલી જગ્યા
શિક્ષક- 8,000 પદ
યોગ્યતાઓ અને માપદંડો
PGT- ઉમેદવારો પાસે B. ED માં 50% માર્કસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી હોવી જરુરી છે.
TGT – ઉમેદવારો પાસે b.Ed માં ઓછામાં ઓછા 50 % માર્કસ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરુરી છે.
PRT- ઉમેદવારો પાસે B.ed 2 વર્ષના ડિપ્લોમાંમા ઓછામાં ઓછા 50 % માર્કસ સાથે બેચરલ ડિગ્રી હોવી જોઇએ.
નોકરી
જગ્યા
8,000
શૈક્ષણિક યોગ્યતા
PGT- ઉમેદવારો પાસે B. ED માં 50% માર્કસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી હોવી જરુરી છે.
TGT – ઉમેદવારો પાસે b.Ed માં ઓછામાં ઓછા 50 % માર્કસ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરુરી છે.
PRT- ઉમેદવારો પાસે B.ed 2 વર્ષના ડિપ્લોમાંમા ઓછામાં ઓછા 50 % માર્કસ સાથે બેચરલ ડિગ્રી હોવી જોઇએ.
હિન્દી અથવા સંસ્કૃત શિક્ષકોની ખાલી જગ્યાઓ માટે હાજર થવા ઇચ્છુક ઉમેદવારોને દ્વિભાષી (Bilingual Paper) પેપર મળશે. જો કે પેપરનો નાનો ભાગ માત્ર અંગ્રેજીમાં જ હશે, કારણ કે જોબ job assignmentઅંગ્રેજી માધ્યમની શાળામાં હશે.