Indian Army JAG 29 Course Recruitment 2022: આર્મીમાં JAG 29 એન્ટ્રી કોર્સ માટે અરજી કરો ઓનલાઇન
Indian Army JAG 29 Course Recruitment 2022: આર્મીમાં JAG 29 એન્ટ્રી કોર્સ માટે અરજી કરો ઓનલાઇન
Army Recruitment 2022 : આર્મીમાં NT JAG સહિતની જગ્યા પર ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અજી
Army NT JAG Course 2022 : ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (NT) JAG (જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ માટે) એન્ટ્રી કોર્સ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશનની (Indian Army Recruitment 2022 Notification) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પુરૂષ અને મહિલા કાયદા સ્નાતકો આ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
Indian Army Recruitment 2022 : ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (NT) JAG (જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ માટે) એન્ટ્રી કોર્સ માટે ઑનલાઇન રજીસ્ટ્રેશનની (Indian Army Recruitment 2022 Notification) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પુરૂષ અને મહિલા કાયદા સ્નાતકો આ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે ઉમેદવારો 19 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન (Indian Army Recruitment 2022 Online Application) અરજી કરી શકે છે. જે ઉમેદવારો આ સમયગાળા દરમિયાન પોતાની અરજી સફળતાપૂર્વક સબમિટ કરે છે, તેમની અરજી MoD (આર્મી)ના સંકલિત મુખ્યાલય દ્વારા તપાસવામાં આવશે. જે બાદ પસંદગી કેન્દ્રો અલ્હાબાદ (UP), ભોપાલ (MP), બેંગ્લોર (કર્ણાટક), અને કપૂરથલા (PB) ખાતે હાથ ધરવામાં આવનાર SSB માટે અરજદારોને શોર્ટલિસ્ટ કરશે.
ભારતીય સેના JAG 29 પાત્રતા માપદંડ:
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારો પાસે LLB ડિગ્રી (સ્નાતક થયા પછી ત્રણ વર્ષ વ્યાવસાયિક અથવા 10+2 પરીક્ષા પછી પાંચ વર્ષ) ઓછામાં ઓછા 55% કુલ ગુણ સાથે હોવી જોઈએ. ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/સ્ટેટમાં એડવોકેટ તરીકે નોંધણી માટે લાયક હોવા જોઈએ.
વય મર્યાદા:
01 જુલાઈ, 2022ના રોજ 21થી 27 વર્ષ (જન્મ 02 જુલાઈ 1995ની પહેલાં નહીં અને 01 જુલાઈ 2001 બાદ નહીં; બંને તારીખો સહિત)
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યુ, તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે. SSB ઇન્ટરવ્યુમાં ઉમેદવારે મેળવેલા ગુણના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
પોસ્ટ
Indian Army JAG
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત: ઉમેદવારો પાસે LLB ડિગ્રી (સ્નાતક થયા પછી ત્રણ વર્ષ વ્યાવસાયિક અથવા 10+2 પરીક્ષા પછી પાંચ વર્ષ) ઓછામાં ઓછા 55% કુલ ગુણ સાથે હોવી જોઈએ. ઉમેદવારો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા/સ્ટેટમાં એડવોકેટ તરીકે નોંધણી માટે લાયક હોવા જોઈએ.
પસંદગી પ્રક્રિયા
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યુ, તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે. SSB ઇન્ટરવ્યુમાં ઉમેદવારે મેળવેલા ગુણના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
સૈન્ય સેવા વેતન (MSP) - લેફ્ટનન્ટથી બ્રિગેડિયર સુધીના અધિકારીઓની MSP દર મહિને રૂ. 15,500
સેવા અકાદમીઓમાં તાલીમના સમગ્ર સમયગાળા દરમિયાન એટલે કે OTA માં તાલીમના સમયગાળા દરમિયાન સજ્જનો અથવા મહિલા કેડેટ્સને સ્ટાઈપેન્ડ - રૂ. 56,100/- પ્રતિ મહિને
ભારતીય સેના JAG 2022 વિશે વધુ વિગતો નીચે આપેલ છે:
મહત્વની તારીખ:
ભારતીય સેના JAG 2022 ઓનલાઈન અરજી સબમિટ કરવાની તારીખ - 19 જાન્યુઆરી, 2022
JAG 29 ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ - 17 ફેબ્રુઆરી, 2022