AIIMS Jodhpur Recruitment 2022: ફેકલ્ટીની 84 જગ્યા માટે ભરતી, 1.68 લાખ સુધી મળશે પગાર
AIIMS Jodhpur Recruitment 2022: ફેકલ્ટીની 84 જગ્યા માટે ભરતી, 1.68 લાખ સુધી મળશે પગાર
AIIMS Recruitment 2022 : એઈમ્સ જોધપુરમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
AIIMS Jodhpur recruitment 2022 : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute of Medical Sciences (AIIMS Jodhpur) જોધપુર દ્વારા વિવિધ 84 ફેકલ્ટી પોસ્ટ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
AIIMS Jodhpur Recruitment 2022 Job Notification: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute of Medical Sciences (AIIMS) જોધપુર દ્વારા વિવિધ 84 ફેકલ્ટી પોસ્ટ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતી પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને એડિશનલ પ્રોફેસરના પદો પર વિવિધ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક (AIIMS Recruitment 2022 Last Date of Online application) ઉમેદવારો 31 જાન્યુઆરી, 2022 પહેલા આ પદો પર અરજી કરી શકે છે. વિવિધ પદો માટે MD/MS/માસ્ટર ડિગ્રી/ ડોક્ટરેટ ડિગ્રી વગેરે સંગલગ્ન શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી અંતર્ગત અરજી કરી શકે છે.
લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો અરજી પ્રક્રિયા, વય મર્યાદા, પોસ્ટ મુજબની લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ, કેવી રીતે અરજી કરવી વગેરે જાણકારી માટે આ આર્ટિકલ અંત સુધી જરૂર વાંચે. આ નોકરીમાં મહત્તમ બેઝિક પગાર રૂપિયા 1,68,000 સુધી મળી રહ્યો છે.
1.1956ના ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના I અથવા II શેડ્યૂલ અથવા ત્રીજા શેડ્યૂલના ભાગ II (કલમ 13(3) માં ઉલ્લેખિત શરત પૂરી કરવી) સાથેની મેડિકલ ક્વોલિફિકેશન.
2. MD/MS અથવા સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ લાયકાત
3. સર્જીકલ સુપર સ્પેશિયાલિટીમાં M.Ch (2, 3 અથવા 5 વર્ષનો માન્ય કોર્ષ) અથવા તેની સમકક્ષ લાયકાત
1.1956ના ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના I અથવા II શેડ્યૂલ અથવા ત્રીજા શેડ્યૂલના ભાગ II (કલમ 13(3) માં ઉલ્લેખિત શરત પૂરી કરવી) સાથેની મેડિકલ ક્વોલિફિકેશન
2. MD/MS અથવા સંબંધિત વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા સમકક્ષ લાયકાત
શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લેવો.
AIIMS Jodhpur Recruitment 2022: આ રીતે કરો અરજી
લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો AIIMS જોધપુરની ઓફિશિયલ વેબસાઇટ aiimsjodhpur.edu.in પરથી 31 જાન્યુઆરી 2022 સુધી અથવા તે પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે.