Home /News /career /

AIIMS Rajkot Recruitment: એઇમ્સ રાજકોટમાં કુલ 82 પદો પર ભરતી, જાણો પગાર, લાયકાત સહીતની તમામ વિગતો

AIIMS Rajkot Recruitment: એઇમ્સ રાજકોટમાં કુલ 82 પદો પર ભરતી, જાણો પગાર, લાયકાત સહીતની તમામ વિગતો

રાજકોટ એઈમ્સમાં ભરતી

AIIMS Job 2022 : રાજકોટ એઇમ્સ(AIIMS) વિવિધ પદો પર ભરતી કરી રહ્યું છે. ભરતી માટેની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. ભરતી સંબંધિત જરૂરી માહિતી નીચે વર્ણવવામાં આવી છે.

    AIIMS job Rajkot 2022 : ગુજરાતમાં વિવિધ સરકારી સંસ્થાઓમાં બમ્પર નોકરીઓ નીકળી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મેડિકલ સાઇન્સ(AIIMS) રાજકોટ, ફેકલ્ટી માટે સીધી ભરતી કરી રહ્યું છે. આ ભરતીમાં પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.

    ઉમેદવારને અનુરોધ કરવામાં કરવામાં આવે છે કે અરજી કરતા પેહલા ઓફિશ્યિલ નોટિફિકેશન એક વખત જરૂરથી વાંચી લેવું. જેના માટે સત્તાવાર વેબસાઈટ aiimsrajkot.edu.in નો ઉપયોગ કરવો.



























    સંસ્થાનું નામAIIMS રાજકોટ
    જગ્યાઓ82,(પ્રોફેસર : 18, અડીશનલ પ્રોફેસર : 13, એસોસિએટ પ્રોફેસર : 16, આસિસ્ટન્ટ પ્રોફેસર : ૩૫)
    અરજીની અંતિમ તારીખ27 ઓગસ્ટ 2022
    મહત્તમ વય મર્યાદા56 વર્ષ
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
    અરજી મોકલવાનું સરનામુંRecruitment Cell, Deputy Director (Admin), AIIMS, Rajkot , Temporary Campus, PDU Medical College & Civil Hospital, Rajkot 360001

    ભરતી સમબંધિત જરૂરી માહિતી (AIIMS Rajkot job 2022) :


    સંસ્થાનું નામ : AIIMS રાજકોટ
    અરજી માટે કુલ ખાલી પદો : 82,(પ્રોફેસર : 18, અડીશનલ પ્રોફેસર : 13, એસોસિએટ પ્રોફેસર : 16, આસિસ્ટન્ટ પ્રોફેસર : ૩૫)
    અરજીની શરૂઆત : 29 જુલાઈ 2022
    અરજીની અંતિમ તારીખ : 27 ઓગસ્ટ 2022
    મહત્તમ વય મર્યાદા : 56 વર્ષ
    જરૂરી ડોક્યુમેન્ટ્સ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની અરજી સાથે યોગ્ય ચેનલ દ્વારા મોકલે છેલ્લા 5 વર્ષના NOC, VC અને પ્રમાણિત APAR મોકલવાના રહેશે.

    આ પણ વાંચોઃ-GSBTM Recruitment 2022: ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનદ્વારા ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત


    અરજી મોકલવાનું સરનામું


    Recruitment Cell, Deputy Director (Admin), AIIMS, Rajkot , Temporary Campus, PDU Medical College & Civil Hospital, Rajkot 360001

    અરજી ફી : રૂ.3000 (અન્યને રૂ.1000 નિયમો અનુસાર)
    પરીક્ષા પ્રક્રિયા : રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યૂ)
    નોંધ : યોગ્ય અને લાયક ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ રૂબરૂ મુલાતની વિગત મેઈલ મારફત મોકલવામાં આવશે.


    પગાર ધોરણ :


    પ્રોફેસર : Matrix 14A (1,68,900-220400)
    અડીશનલ પ્રોફેસર : Matrix 13-A2+ (1,48,200-211400)
    એસોસિએટ પ્રોફેસર : Matrix 13-A1+ (1,38,300- 209200)
    આસિસ્ટન્ટ પ્રોફેસર : Matrix 12 (1,01,500-167400)

    આ પણ વાંચોઃ-GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક


    શૈક્ષણિક લાયકાત અને અનુભવ :


    પ્રોફેસર : એમડી , એમએસ (અનુભવ 10 વર્ષ)
    અડીશનલ પ્રોફેસર : ડીએમ . એમસીએચ (અનુભવ 10 વર્ષ)
    એસોસિએટ પ્રોફેસર : ડીએમ . એમસીએચ (અનુભવ 6 વર્ષ )
    આસિસ્ટન્ટ પ્રોફેસર : ડીએમ . એમસીએચ (અનુભવ 3 વર્ષ )

    નોંધ : અરજી કરતા પહેલા ભરતી સંબંધિત જરૂરી તમામ માહિતી નો અભ્યાશ કરી લેવો.
    Published by:ankit patel
    First published:

    Tags: AIIMS, Government jobs, Sarkari Naukri, Sarkari Naukri 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन