Home /News /career /

AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર માટે અરજી કરવાની છેલ્લી તક

AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયર માટે અરજી કરવાની છેલ્લી તક

અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી

Ahmedabad Municipal Corporation jobs: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Recruitment 2022) એ સહાયક સર્નીવેયર પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે.

    AMC recruitment 2022:  અત્યારે ગુજરાતીની મહાનગરપાલિકાઓ (Municipat courporation) અને ગુજરાત સરકારમાં સરકારી નોંકરીઓની (sarkari naukri) બંપર ભરતીઓ બહાર પડી છે. નવ યુવાનો માટે સરકારી નોકરીઓ મેળવવાની સુવર્ણ તકનો ભંડાર થયો છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipat courporation recruitment)દ્વારા પણ ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Recruitment 2022) એ સહાયક સર્નીવેયર પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીક 28/7/2022થી વધારીને 8/8/2022 કરવામાં આવી છે.

    લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.







































     સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC
    પોસ્ટનું નામસહાયક સર્વેયર
    કુલ જગ્યાઓ54
    અરજી કરવાની છેલ્લી તારીખ8/8/2022
    નોકરી સ્થળઅમદાવાદ
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
    સત્તાવાર વેબસાઈટઅરજી કરવા માટે અહીં ક્લિક કરો
    ઉમર મર્યાદા45 વર્ષથી વધુ નહિ
    પગાર ધોરણરૂ.19950/-

    સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC)
    પોસ્ટનું નામ સહાયક સર્વેયર

    કુલ જગ્યાઓ 54

    અરજી કરવાની છેલ્લી તારીખ  28/7/2022થી વધારીને 8/08/2022 કરાઈ છે.
    નોકરી સ્થળ અમદાવાદ

    નોટિફિકેશન

    સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/


    શૈક્ષણિક લાયકાત

    ITI ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સર્વેયરનું નેશનલ ટ્રેડ સર્ટી. અથવા ડિપ્લોમા એન્જીનીયર.
    ઉમર મર્યાદા

    ઉંમર: 45 વર્ષથી વધુ નહિ
    પગાર ધોરણ (પે-સ્કેલ)

    19950

    આ પણ વાંચોઃ- GPSC syllabus: નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષાનો અભ્યાસક્રમ, કેવી કરવી તૈયારી?

    AMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
    રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

    આ પણ વાંચોઃ-GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?

    ઉલ્લેખનીય છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ(GISFS) સોસાયટી અમદાવાદ ખાતે સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ ભરતી ભારતીય સેવાદળ, નૌકાદળ, હવાઈ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ વગેરે માંથી નિવૃત થયેલ અથવા રાજીનામુ આપેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે. અરજી સમ્બંધીતી જરૂરી માહિતી https://ojas.gujarat.gov.in/પરથી મેળવી શકાશે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ માહિતી.

    આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો

    ઉલ્લેખનીય છે કે  ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (gujarat metro rail corporation) દ્વારા પણ વિવિધ પોસ્ટ માટે ભરતીઓ બહાર પાડી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને જનરલ મેનેજર, સિનિયર ડીજીએમ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે જગ્યાઓ પર ભરતી (recruitment 2022) બહાર પાડી છે.  લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ માહિતી
    Published by:ankit patel
    First published:

    Tags: AMC News, Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन