Home /News /career /AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયરની ભરતી, આ છે છેલ્લી તારીખ
AMC recruitment 2022: અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક સર્વેયરની ભરતી, આ છે છેલ્લી તારીખ
AMCમાં ભરતી
Ahmedabad Municipal Corporation jobs: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Recruitment 2022) એ સહાયક સર્નીવેયર પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે.
Jobs and Career: અત્યારે ગુજરાતીની મહાનગરપાલિકાઓ (Municipat courporation) અને ગુજરાત સરકારમાં સરકારી નોંકરીઓની (sarkari naukri) બંપર ભરતીઓ બહાર પડી છે. નવ યુવાનો માટે સરકારી નોકરીઓ મેળવવાની સુવર્ણ તકનો ભંડાર થયો છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipat courporation recruitment)દ્વારા પણ ભરતી બહાર પાડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Recruitment 2022) એ સહાયક સર્નીવેયર પોસ્ટ 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે.
લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
AMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?: રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.