Accenture Recruitment : એક્સેન્ચરમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
Accenture Recruitment 2022 : વિશ્વની જાણીતી આઈટી કંપની (IT Company) એક્સેન્ચર દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ( Accenture Recruitment) ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકથી સીધા અરજી કરી શકે છે.
Accenture Recruitment 2022 Out: એક્સેન્ચર (Accenture) દ્વારા નવા એસોસિએટની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી અંગેની નોટિફિકેશન (Accenture Recruitment Notificatiin) બહાર પાડવામાં આવી છે. જણાવી દઈએ કે આ ખાલી પદો માટેની ભરતી નોઈડામાં કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાર આ ખાલી પડેલા પદો પર અરજી કરી શકે છે. આ ભરતી અંગે વધુ વિગતો માટે તમે આ આર્ટિકલ અંત સુધી વાંચો શકો છો.
ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક (Accenture Recruitment online Application) દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે નોટિફીકેશનની લિંક પણ આપવામાં આવી છે.
Accenture Recruitment 2022: રોલ્સ અને રિસ્પોન્સિબલિટી
આ પદ પર કાર્યભાર સંભાળ્યા પછી તમારે રુટિન જનરલ ગાઈડલાઈન પ્રમાણે પ્રોબલેમ્સ સોલ્વ કરવાની રહેશે.
તમારી પ્રાઈમરી ઈન્ટરેક્શન તમારા ટીમ અને ડાયરેક્ટ સુપરવાઈઝર હેઠલ કરવાની રહેશે.
તમને પૂર્ણ કરવાના તમામ કાર્યો અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવશે.
તમારા નિર્ણયો તમારા કામ પર અસર કરશે.
તમારે ડે ટુ ડે બિઝનેસ માટે બેસિક સ્ટેટિક્સ અને ટર્મ પ્રમાણે સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા વિચારણા કરવી.
તમામ જરૂરિયાચોની એફિશિયન્ટ ડિવિલરી માટે પ્રોજેક્ટ મેનેજર સાથે રહીને ઝીણવટથી કામ કરવું.
તમે ટીમના ભાગ સાથે એક સ્વતંત્ર કોન્ટ્રીબ્યૂટર પણ રહેશો, જ્યાં તમારી કાર્યક્ષમતા અને પ્રદર્શન પર ધ્યાન આપવાનુ રહેશે.