આ 10 મુખ્ય ક્રિપ્ટોકરેંસી જેમની વિશે દરેકને જાણવું આવશ્યક છે

બિટ કોઇન

જો તમે ક્રિપ્ટોકરેંસીમાં ટ્રેડ કરવા માગો છો, તો ક્રિપ્ટોકરેંસી વિશે જાણવાની પહેલાં, થોડી ચકાસાયેલ અને આજમાવેલા લોકોને વળગી રહેવું જરૂરી છે. તેને ધ્યાનમાં રાખતાં, અમે ઓગસ્ટ 2021 સુધીની બજાર મૂલ્યનાં આધારે 10 મુખ્ય ક્રિપ્ટોકરેંસીને પસંદ કરી છે, જેથી તમે ક્રિપ્ટોની વિશે બેહતર રીતે જાણી શકો.

 • Share this:
  હાલનાં સમયમાં દુનિયાભરમાં હજારો ક્રિપ્ટોકરેંસી ચલણમાં છે. આટલી મોટી સંખ્યા, પહેલીવાર ક્રિપ્ટોકરેંસીનો ઉપયોગ કરવા વાળા માટે મૂંઝવણભર્યું બની જાય છે. તેઓ સમજી શકતા નથી કે હકીકતમાં કઈ ક્રિપ્ટોકરેંસી પર ભરોસો કરે. તેની સિવાય, અમુક સમયે અજ્ઞાત ક્રિપ્ટોકરેંસીનું મૂલ્ય અચાનક 100% થી વધુ થઈ જાય છે, જેથી તેમને ગુમ થવાનો ભય (FOMO) પણ વધી જાય છે.
  જો તમે ક્રિપ્ટોકરેંસીમાં ટ્રેડ કરવા માગો છો, તો ક્રિપ્ટોકરેંસી વિશે જાણવાની પહેલાં, થોડી ચકાસાયેલ અને આજમાવેલા લોકોને વળગી રહેવું જરૂરી છે. તેને ધ્યાનમાં રાખતાં, અમે ઓગસ્ટ 2021 સુધીની બજાર મૂલ્યનાં આધારે 10 મુખ્ય ક્રિપ્ટોકરેંસીને પસંદ કરી છે, જેથી તમે ક્રિપ્ટોની વિશે બેહતર રીતે જાણી શકો.
  1 – બિટકોઇન
  બિટકોઇન દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરેંસી છે. આ ઓરિજિનલ ક્રિપ્ટોકરેંસીને વર્ષ 2009 માં સટોષી નાકામોટોનાં નામે, કોઈ વ્યક્તિ અથવા ગ્રૂપ દ્વારા બનાવામાં આવી હતી. મોટાભાગનાં ક્રિપ્ટોકરેંસીની જેમ, બિટકોઇન પણ એક બ્લૉકચેઇન પર ચાલે છે, જે હજારો કોમ્પ્યુટરનો એક નેટવર્ક છે અને કોઈ બ્રોકર અથવા એજેન્ટ વિના રીયલ-ટાઇમમાં ટ્રાન્ઝેક્શનને વેરિફાય કરે છે.
  વધુ સારી સુરક્ષાનાં અતિરિક્ત કૉન્સેપ્ટ વાળા બિટકોઇન કોઇપણ પ્રકારની હૅકિંગથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઓગસ્ટ મહિનાનાં અંતમાં આનો માર્કેટ કેપ 856 બિલિયન ડૉલરથી વધી હતી. એક બિટકોઇનની કિંમત પાંચ વર્ષ પહેલાની 500 ડૉલરથી વધીને, આજે લગભગ 45,000 ડૉલરથી વધુ થઈ ગઈ છે. આનો અર્થ આ થયો કે આ દરમિયાન કુલ 8900% નો આશ્ચર્યજનક વળતર મળ્યો.
  2 – ઇથેરિયમ
  ઇથેરિયમ એ બ્લૉકચેઇન નેટવર્ક છે જે ઇથર અથવા ઈટીએચ (ETH) સાથે તેના મૂળ ટોકન તરીકે છે, અને તેને સામાન્ય રીતે ક્રિપ્ટોકરેંસી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે એનએફટી (NFT) ને ડીજીટલ રીતે વેચવાની વિશે સાંભળ્યું છે, તો તમને ખબર હોવી જોઈએ કે તેમને મોટાભાગે ઇથેરિયમ બ્લૉકચેઇનનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે છે. તે એક વધુ નક્કર પ્લેટફોર્મ છે જે સતત અપગ્રેડ કરવાનો અને ટ્રેન્ડમાં ટોચ પર રહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે - તેની નવીનતમ પહેલનો ઉદ્દેશ્ય અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતાને નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડવાનો છે.
  ક્રિપ્ટોકરેંસી તરીકે પણ, તેણે આશ્ચર્યજનક વળતર આપ્યું છે, જે પાંચ વર્ષની અવધિમાં $11 થી વધીને $3000 થી પણ વધુ થઈ ગયું છે. 27,000% નો આ વળતર દાંતો નીચે આંગળીયો દાબવા જેવું છે. હાલમાં આનો એમ-કેપ $357 બિલિયનથી વધુ છે, જે આને દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરેંસી બનાવે છે.
  જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ પ્રકારનો વળતર કેવીરીતે મેળવી શકીએ, તો અમારી દ્વારા સુઝાવેલ Zebpay નો ઉપયોગની વિશે ભલામણ કરવાની મંજૂરી આપો. આ તમને માત્ર ₹100 થી શરૂઆત કરવાની અને તમારી મનપસંદ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરે છે. પોતાની પ્રથમ ક્રિપ્ટોકરેંસી ખરીદવા માટે, તમારે માત્ર તમારો મોબાઇલ નંબર દાખલ કરવાનું છે અને કેવાયસીનાં સરળ પ્રક્રિયા દ્વારા પોતાને વેરિફાય કરવાનું છે.
  3 – બિનાન્સે કોઇન
  $70 બિલિયનથી વધુનાં માર્કેટ કેપ વાળા બિનાન્સે કોઇન હાલનાં સમયની ત્રીજી સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરેંસી છે. આનો ઉપયોગ ટ્રેડિંગ, પેમેન્ટ પ્રક્રિયા અથવા ટ્રાવેલ બુકિંગ માટે પણ કરી શકાય છે. તેમજ, ક્રિપ્ટોકરેંસીનાં અન્ય પ્રકારો જેમ કે ઇથેરિયમ અથવા બિટ કોઇન માટે પણ આને ટ્રેડ અથવા એક્સચેન્જ કરી શકાય છે.
  ભારતમાં, ક્રિપ્ટોકરેંસી પ્લેટફોર્મ Zebpay તેમનાં વપરાશકર્તા માટે કંઈક વધુ સારું સુવિધાઓ પ્રદાન કરે છે. Zebpay Earn ની સાથે કેવાયસી-રજીસ્ટર્ડ વપરાશકર્તાને પસંદગીના ક્રિપ્ટો હોલ્ડિંગ પર, દૈનિક વળતર માટે પાત્ર છે. વાસ્તવમાં, તમારે માત્ર થોડા ક્રિપ્ટોની હોલ્ડિંગ્સ પર, વળતર જનરેટ કરવાનો એક શાનદાર રીત છે.
  4 – કાર્ડાનો
  કાર્ડાનો એક નવી ક્રિપ્ટોકરેંસી છે, પરંતુ આવતાની સાથે જ આને ધૂમ મચાવી છે અને હાલ સૌથી વધુ ચર્ચિત ક્રિપ્ટોકરેંસી છે. મોટી ક્રિપ્ટોકરેંસીની સરખામણીમાં ઓછી ખર્ચ પર ટ્રાન્ઝેક્શનને વેલિડેટ કરવા માટે, આને નવું અને ભરોસાપાત્ર પ્રૂફ-ઓફ-સ્ટેક મેથદ માટે ઓળખવામાં આવે છે. 2021 નાં અંતમાં આને માર્કેટ કેપ 69 બિલિયન ડૉલર હતું.
  5 – ટેધર
  $64 બિલિયનનાં એમ-કેપ વાળા ટેધર, એક અલગ પ્રકારની ક્રિપ્ટોકરેંસી છે. આને સ્ટેબલ કોઇન કહેવામાં આવે છે. આ અમેરિકી ડૉલર જેવી ફિએટ કરન્સી દ્વારા સમર્થિત છે, જે આને અન્ય અસ્થિર ક્રિપ્ટોકરેંસીની સરખામણીમાં વધુ સ્થિર અને ભારોસાપાત્ર બનાવે છે.
  6 – એક્સઆરપી
  એક્સઆરપી ને ડીજીટલ ટેકનોલોજી કંપની રિપલની ટીમે બનાવ્યું છે. આનો ઉપયોગ નેટવર્ક તરીકે, જુદા-જુદા પ્રકારની કરેંસીને એક્સચેન્જ કરવા માટે કરવામાં આવે છે, આમાં ફાયટ કરેંસીની સિવાય અન્ય મુખ્ય ક્રિપ્ટોકરેંસી પણ સામેલ છે. ઓગસ્ટ, 2021 નાં અંતમાં એક્સઆરપી નો માર્કેટ કેપ $52 બિલિયન હતું.
  7 – ડોજકોઇન
  મિમ તરીકે જે શરૂ થયું તે આજે $40 બિલિયનથી વધુ મૂલ્ય વાળી ક્રિપ્ટોકરેંસી બની ગઈ છે. આમાં રસપ્રદ વાત એ છે કે – 2017 માં ડોજકોઇનનું મૂલ્ય $0.0002 હતી અને આજે આ $0.31 છે. આનો અર્થ એ થયો કે પાંચ વર્ષોમાં આમાં 154900% ની વૃદ્ધિ થઈ છે!
  8 – પોલકાડોટ
  પોલકાડોટને 2020માં લૉન્ચ કરવામાં આવ્યું છે. માત્ર એક વર્ષમાં, આનું મૂલ્ય $2.93 થી વધીને $25.61 થઈ ગઈ, એટલે કે 774% ની વૃદ્ધિ થઈ! પોલકાડોટની ખાસિયત આ છે કે આ એક ક્રિપ્ટોકરેંસી નેટવર્ક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે જે વિભિન્ન બ્લૉકચેઇનને જોડે છે, જેથી તેમને એકસાથે મેળવીને કામ કરી શકાય. આનો એમ-કેપ વર્તમાનમાં $25 બિલિયનથી વધુ છે.
  9 – યૂએસડી કોઇન
  યૂએસડી કોઇન એક અન્ય સ્ટેબલ કોઇન છે. આનો બજાર મૂલ્ય $23 બિલિયન છે અને સતત વધી રહી છે.આ ઇથેરિયમ દ્વારા સંચાલિત છે અને આનો ઉપયોગ વિશ્વભરમાં ક્યાંય પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે કરી શકાય છે.
  10 – સોલાના
  છેલ્લું પરંતુ અંતિમ નહી વાત કરીએ તો સોલાનાની આ, $20 બિલિયનથી વધુનો એમ-કેપ ક્રિપ્ટોકરેંસી છે. આ હાલમાં જ પોતાની યૂનિક હાઈબ્રીડ પ્રૂફ-ઓફ-સ્ટેક અને પ્રૂફ-ઓફ-હિસ્ટ્રી મેકેનિઝમ માટે ખબરોમાં બની રહ્યો. જે તેને ઝડપથી અને સુરક્ષિત રીતે ટ્રાન્ઝેક્શન પર પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. સોલાનાને પણ 2020 માં લૉન્ચ કરવામાં આવી હતી જ્યારે તેની કિંમત $0.77 હતી અને આજે તે 9405% વધીને $73.19 હાલમાં વેપાર કરી રહી છે.
  ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, હવે તમારે આ નિર્ણય લેવામાં સરળતા હશે કે કઈ ક્રિપ્ટોકરેંસી તમારા માટે સૌથી વધુ સારું હશે. વિચાર કરીને નિર્ણય લીધાં પછી, તમે આમાંથી કોઈપણ કરેંસીમાં રોકાણ કરવાની શરૂઆત ઓછા પૈસાથી કરી શકો છો. જેમ કે અમે અગાઉ કહ્યું તેમ, તમે આની માટે એક Zebpay એકાઉન્ટ ખોલી શકો છો અને કેવાયસીથી જોડાયેલ ઔપચારિકતાઓ પૂર્ણ કરીને, રોકાણ કરવાનું શરુ કરી શકો છો. આટલું જ નહીં, તમે Zebpay Earn ની મદદથી તમારી મનપસંદ ક્રિપ્ટોકરેંસીને હોલ્ડ કરીને ક્રિપ્ટો પણ અર્જિત કરી શકો છો. તો, તો, વિલંબ શેની છે, આગળ વધો અને આજે ક્રિપ્ટોકરેંસીમાં રોકાણ કરવાનું શરૂ કરો!
  સોશિયલ કૉપિ- શું તમે મૂંઝવણમાં છો કે કઈ ક્રિપ્ટોકરેંસી ખરીદવી? બજાર મૂલ્યની અનુસાર ટોચની 10 ક્રિપ્ટોકરેંસીમાંથી પસંદગી કેવી રીતે કરવી? તેના વિશે અહીં વધુ જાણો.
  Published by:Margi Pandya
  First published: