Home /News /business /1994ના આ સિક્કાથી તમે મિનિટોમાં 5 લાખની કમાણી કરી શકો છો! જાણો શું છે સમગ્ર પ્રોસેસ

1994ના આ સિક્કાથી તમે મિનિટોમાં 5 લાખની કમાણી કરી શકો છો! જાણો શું છે સમગ્ર પ્રોસેસ

1994માં બહાર પાડવામાં આવેલા 2 રૂપિયાના સિક્કાની પાછળની બાજુ ભારતનો તીરંગો છે, જાણો કેવી રીતે કરશો લાખોની કમાણી

1994માં બહાર પાડવામાં આવેલા 2 રૂપિયાના સિક્કાની પાછળની બાજુ ભારતનો તીરંગો છે, જાણો કેવી રીતે કરશો લાખોની કમાણી

નવી દિલ્હી. જો તમે કોઈ મોટું કામ કર્યા વગર પણ અમીર બનવા (How can I get rich quick) માંગો છો તો આપની પાસે શાનદાર તક છે. જો આપની પાસે જૂના સિક્કાઓનું કલેક્શન (Old coins collection) છે તો રાતોરાત લખપતિ બની શકો છો. મૂળે, જ્યારે વસ્તુઓ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણી (Antique Pieces)માં આવી જાય છે. આવી એન્ટીક વસ્તુઓની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી માંગ હોય છે અને તેને વેચનારને ઘણા પૈસા પણ મળે છે. આજે અમે આપને આવા સિક્કા વિશે જણાવી રહ્યા છીએ, જેને વેચીને તમે સારા નાણા કમાઈ શકો છો. કેવી રીતે અને શું છે પ્રોસેસ...

વર્ષ 1994નો આ સિક્કો છે ખાસ

2 રૂપિયાનો આ સિક્કો વર્ષ 1994માં બહાર પાડવામાં આવ્યો છે. આ સિક્કાની પાછળ ભારતનો રાષ્ટ્રધ્વજ બનેલો છે. ક્વિકર (Quickr) વેબસાઇટ પર આ રેર સિક્કાની કિંમત 5 લાખ રૂપિયા લગાવવામાં આવી છે. બીજી તરફ આઝાદી પહેલા ક્વીન વિક્ટોરિયાના એક રૂપિયાના સિલ્વરના સિક્કાની કિંમત 2 લાખ રૂપિયા છે. આવી જ રીતે જ્યોર્જ વી કિંગ એમ્પરર 1918ના એક રૂપિયાના બ્રિટિશ સિક્કાની કિંમત 9 લાખ રૂપિયા સુધી લગાવવામાં આવી છે.

આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

કિંમત ખરીદનાર પર નિર્ભર

નોંધનીય છે કે, આ સિક્કા ઇ-કોમર્સ સાઇટ Quickr પર વેચવામાં આવી રહ્યા છે. જો કે સેલર અને બાયરની વચ્ચે છે કે કઈ કિંમત પર ડીલ થાય છે. પરંતુ કહેવું ખોટું નહીં હોય કે આ સિક્કાઓની ખૂબ ડિમાન્ડ છે, જેના સરળતાથી લાખો રૂપિયા મળી જશે.

આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે
" isDesktop="true" id="1106057" >

વેબસાઇટ પર કરવું પડશે રજિસ્ટ્રેશન

જો આપની પાસે આવા સિક્કા છે અને તમે તેને વેચવા માંગો છો તો સૌથી પહેલા આપને વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સિક્કાની તસવીરો ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. ખરીદનાર સીધો આપનો સંપર્ક કરશે. ત્યાંથી તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતો મુજબ પોતાનો સિક્કો વેચી શકો છો.
First published:

Tags: Auction, Business news, Earn money, How to earn money, Profit