Home /News /business /

શ્યાઓમીએ લોન્ચ કર્યો દમદાર બેટરીવાળો સ્માર્ટફોન રેડમી 3

નવી દિલ્હી# શ્યાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન રેડમી 3 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન પુરી રીતે મેટલ બોડીનો બનાવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ (720*1280 પિક્સલ્સ)નું ડિસ્પ્લે છે. આ ફોનમાં 64 બિટ સ્નેપડ્રેગન 616 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 2 GBની રેમ છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# શ્યાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન રેડમી 3 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન પુરી રીતે મેટલ બોડીનો બનાવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ (720*1280 પિક્સલ્સ)નું ડિસ્પ્લે છે. આ ફોનમાં 64 બિટ સ્નેપડ્રેગન 616 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 2 GBની રેમ છે.

આ સ્માર્ટફોનમાં LED ફેલ્શની સાથે 13 મેગાપિક્સલનું રિયર અને 5 મેગાપિક્સલનો ફ્ર્ન્ટ કેમેરા છે. ફોનમાં 16 GBની ઇન્ટરનલ મેમરી છે, જેને મેમરી કાર્ડની મદદથી 128 GB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં સૌથી મોટુ આકર્ષણ તેની બેટરી છે, આ ફોનમાં 4,100 એમએએચીની દમદાર બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેટરોન-રિમૂવેબલ હશે એટલે એને ફોન માંથી કાઢી નહીં શકાય.

આ એંડ્રોયડ સ્માર્ટફોન MIUI7 પર ચાલે છે. રેડમી 3 માં ડુઅલ-સિમ હાઇબ્રિડ સિમ સ્લોટ છે, જેનો મતલબ છે કે, એકમાં માઇક્રો સિમ લાગશે અને અન્યમાં નેનો સિમ. અથવા ફરી એક સિમ કાર્ડ અને એક મેમરી કાર્ડનો પણ ઉપયોગ કરી શકાશે.

આ સ્માર્ટફોન ત્રણ કલર્સ ગોલ્ડ, સિલ્વર અને ગ્રે માં ઉપલબ્ઘ થશે. કંપનીએ ફોનની કિંમત 699 યુઆન એટલે લગભગ 7,142 રૂપિયાની રાખવામાં આવી છે.
First published:

Tags: કેમેરા, શ્યાઓમી, સ્માર્ટફોન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन