કેવી લૉન લેશો ? ફિક્સડ(Fixed) કે ફ્લોટિંગ(Floting) રેટવાળી

News18 Gujarati
Updated: November 27, 2018, 2:41 PM IST
કેવી લૉન લેશો ? ફિક્સડ(Fixed) કે ફ્લોટિંગ(Floting) રેટવાળી
સોલર લેમ્પ ફેક્ટી લગાવવા માટે કેન્દ્ર સરકારે પણ સહકાર આપી રહી છે. જે માટે 2 કરોડ રૂપિયા સુધીની લોન કોઇ પણ સિક્યોરિટી સિવાય મળી શકે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સંપર્ક કરતી વખતે કે પછી લોન માટે એપ્લાય કરતી વખતે તમે બેંકને આ વાત કહી શકો છો કે કેન્દ્ર સરકાર ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ લોન આપો. તમે બેંકો દ્વારા એમએસએમઇ કેટેગરી માટે દેવામાં આવતી લોન માટે પણ એપ્લાય કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમને 80 ટકા લોન પણ મળી શકે છે.

પ્રત્યેક વ્યક્તિને દરેક સુવિધા જોઈએ છે ચાહે પૈસા હોય, ન હોય ! ઘણુંખરું લોકો તેમની જરૂરિયાતોને આધારે વ્યક્તિગત લોન, હોમ લોન્સ, ધંધાદારી લોન, કાર લોન્સ વગેરે તરીકે લોન લેતા હોય છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પ્રત્યેક વ્યક્તિને દરેક સુવિધા જોઈએ છે ચાહે પૈસા હોય, ન હોય ! ઘણુંખરું લોકો તેમની જરૂરિયાતોને આધારે વ્યક્તિગત લોન, હોમ લોન્સ, ધંધાદારી લોન, કાર લોન્સ વગેરે તરીકે લોન લેતા હોય છે. આ માટે બેન્ક, નાણાકીય સંસ્થાઓ અને કેટલાક ધીરધારો પૈસા આપવા તૈયાર છે.

બેંકો અને એનબીએફસી ઉધાર લેનારાઓ પર આકર્ષક દરે સુરક્ષિત અને અસુરક્ષિત લોન પ્રદાન કરે છે. બેંક અથવા અન્ય નાણાકીય કંપનીઓ તેમના વ્યવસાયોને તેમના ગ્રાહકોની વિશ્વસનીયતા જોઈને ક્રેડિટ આપે છે.

હવે સવાલ એ થાય કે લોન લેતા પૂર્વે તમને ફિક્સડ અને ફ્લોટિંગ (બદલાતા) વ્યાજ દરો અંગે કહેવામાં આવે છે અને તમે મૂંઝવણમાં મુકાવ છો. આ પરિસ્થિતિને સમજાવવાનો અમે અહીં પ્રયાસ કર્યો છે.

ફિક્સ્ડ લોન : ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ (સ્થિર વ્યાજ) લોન સમગ્ર સમય દરમિયાન સમાન રહે છે. ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવળી લોન લેવી ફાયદાકારક લાગે છે. કારણ કે તેમાં નાણાકીય આયોજન સરળ થઇ જાય છે અને બજારમાં વ્યાજ દરો વધવા અને ઘટવા છતાં કસ્ટરને પહેલાથી જ ફિક્સ્ડ દરના હિસાબથી પોતાની લોન ચૂકવવી પડે છે.

ફ્લોટિંગ અથવા વેરિયેબલ લોન : ફ્લોટિંગ અથવા વેરિયેબલ કેટેગરીની લોન વ્યાજદર, લેન્ડિંગ રેટ્સ (એમસીએલઆર) ની સીમાચિહ્ન કિંમત પર આધારિત છે, જે સમય-સમયે બદલાય છે. નીચા વ્યાજના દરોને જોતાં, તમને ફ્લોટિંગ વિકલ્પમાં રેટ કટનો ફાયદો મળશે. જો તમને લાગે છે કે લોન દર વધશે. તમે તરત જ ફિક્સ રેટ લોન પર સ્વિચ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે ધીરનાર પાસેથી ફિક્સ્ડ ફી ચૂકવવી પડશે.

વળી, તમને લાગે કે નિશ્ચિત લોનના કિસ્સામાં તમે ફિક્સડથી લાભ મેળવી શકો છો, તો ફિક્સ્ડ લોન્સ વેરિયેબલમાં પરિવર્તિત થઈ શકે છે. જો કે, ફિક્સ્ડ - ટુ - ફ્લોટિંગમાં શિફ્ટ થવું એટલું આસાન નથી. અહીં કેટલાક વધારાના ખર્ચ સામેલ હોય છે. જે ચૂકવવા જરૂરી હોય છે અને તે બાદ જ લોન શિફ્ટ કરી શકાય છે. બેંકો અને એનબીએફસી ઉધાર લેનારાઓ પર આકર્ષક દરે સુરક્ષિત અને અસુરક્ષિત લોન પ્રદાન કરે છે. બેંક અથવા અન્ય નાણાકીય કંપનીઓ તેમના વ્યવસાયોને તેમના ગ્રાહકોની વિશ્વસનીયતા જોઈને ક્રેડિટ આપે છે.
First published: November 27, 2018, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading