ગુજરાતની આ કંપની 72 કલાકમાં કોઇ ગેરન્ટી વગર આપે છે લોન, તમને ખબર છે?

News18 Gujarati
Updated: December 6, 2019, 3:44 PM IST
ગુજરાતની આ કંપની 72 કલાકમાં કોઇ ગેરન્ટી વગર આપે છે લોન, તમને ખબર છે?
ગુજરાતની આ ફર્મ ફક્ત 72 કલાકમાં વેપારીઓ અને કોલેટ્રલ એટલે કે ગેરન્ટી ફ્રી નાની લેણદાર કંપની છે. આ કોલેટ્રલ ફ્રી લોન 36 મહિના માટે લોન આપે છે. 2 કરોડ રૂપિયા સુધીની લોન આપતી આ સ્ટાર્ટઅપનું નામ Lendingkart છે.

ગુજરાતની આ ફર્મ ફક્ત 72 કલાકમાં વેપારીઓ અને કોલેટ્રલ એટલે કે ગેરન્ટી ફ્રી નાની લેણદાર કંપની છે. આ કોલેટ્રલ ફ્રી લોન 36 મહિના માટે લોન આપે છે. 2 કરોડ રૂપિયા સુધીની લોન આપતી આ સ્ટાર્ટઅપનું નામ Lendingkart છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતમાં બિઝનેસ તરફ યુવાઓ આગળ વધી રહ્યાં છે. પણ આ માટે સૌથી જરૂરી હોય છે શરૂઆતી કેપિટલ. જે બેંક પાસે મેળવવા માટે કોલેટ્રલ એટલે કે ગેરન્ટીની જરૂર પડે છે. આપનાં બિઝનેસ માટે કેપિટલની કમી સમસ્યા ન બને એ માટે ફિનટેક ફર્મ આવી છે. જે લોનની પ્રક્રિયાને સરળ બનાવવાનાં એવાં જ પ્રયાસ કરી રહ્યું છે. આ માટે ગુજરાતમાં એક ખાસ સ્ટાર્ટઅપ શરૂ થયુ છે જેનું નામ છે લેન્ડિંગકાર્ટ (Lendingkart)

નવાં બિઝનેસ માટે વર્કિંગ કેપિટલની સુવિધા આપે છે.
2014ની શરૂઆતથી અત્યાર સુધીમાં Lendingkartએ અત્યાર સુધીમાં 70 હજાર ગ્રાહકોને કૂલ 4,500 કરોડ રૂપિયાની લોન આપી છે. કંપની 6થી 36 મહિના માટે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે. જે બિઝનેસ વર્કિગં કેપિટલ તરીકે તમે વાપરી શકો છો.

Lendingkartનાં કો-ફાઉન્ડર હર્ષવર્ધન લૂનિયા છે. જે પહેલાં એક એડવાઇઝરી બિઝનેસમાં કામ કરતાં હતાં. પણ લેન્ડિંગમાં તેમની પકડ નવી હતી. લૂનિયા કહે છે કે, તેને બનાવવા માટે અમને એક ટીમ જોઇતી હતી જે તેનો બેઇઝ તૈયાર કરે. વગર જોયે અને મળે લોન લેનારા માટે એક પ્લેટફર્મ તૈયાર કરવાનું છે. આ ઉપરાંત એવાં લોકો પણ જોઇતા હતાં જે અમને લોન આપવા માટે મદદ પણ કરે. અમે આવી ઘણાં પડકાર સામે લડી રહ્યાં હતાં.

1.10 કરોડ રૂપિયામાં શરૂ થયલેાં આ સ્ટાર્ટઅપમાં અત્યાર સુધીમાં આશરે 1 હજાર કરોડ રૂપિયાની ઇક્વિટી છે. Lendingkartની મુંબઇ, દિલ્હી,NCR, કોલકાત્તા અને અમદાવાદમાં ઑફિસ છે. આ ઉપરાંત આશરે 1300 શહેરોમાં નાના વેપારીઓને લોન આપી રહી છે.

આ લોકોને મળે છે લોનહર્ષવર્ધન લૂનિયાનું કહેવું છે કે, કંપની નાના બિઝનેસિસ જેવાં કે કોચિંગ ક્લાસિસ, કોમ્પ્યૂટર એકેડમી, મોબાઇલ ફોન વિક્રેતા, કપડાંનાં વેપારી, ટૂ-વ્હીલર રિપેર શૉપનાં ઑનરને પણ લોન આપે છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर