Home /News /business /

ગુજરાત વેપાર ધંધા માટે દેશમાં નંબર-1, વર્લ્ડ બેંકનો રિપોર્ટ

ગુજરાત વેપાર ધંધા માટે દેશમાં નંબર-1, વર્લ્ડ બેંકનો રિપોર્ટ

વાઇબ્રન્ટ ગુજરાત હવે સાચે દેખાઇ રહ્યું છે. વર્લ્ડ બેંકના દાવા મુજબ દેશમાં વેપાર ધંધા માટે ગુજરાત સૌથી વધુ અનુકૂળ છે. અન્ય રાજ્યોની સરખામણીએ અહીં વેપાર ધંધા માટે સરળતાઓ વધુ હોવાનું કહેવાયું છે.

વાઇબ્રન્ટ ગુજરાત હવે સાચે દેખાઇ રહ્યું છે. વર્લ્ડ બેંકના દાવા મુજબ દેશમાં વેપાર ધંધા માટે ગુજરાત સૌથી વધુ અનુકૂળ છે. અન્ય રાજ્યોની સરખામણીએ અહીં વેપાર ધંધા માટે સરળતાઓ વધુ હોવાનું કહેવાયું છે.

  • News18
  • Last Updated :
અમદાવાદ # વાઇબ્રન્ટ ગુજરાત હવે સાચે દેખાઇ રહ્યું છે. વર્લ્ડ બેંકના દાવા મુજબ દેશમાં વેપાર ધંધા માટે ગુજરાત સૌથી વધુ અનુકૂળ છે. અન્ય રાજ્યોની સરખામણીએ અહીં વેપાર ધંધા માટે સરળતાઓ વધુ હોવાનું કહેવાયું છે.

વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટમાં ગુજરાતને દેશમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ગુજરાતમાં વેપાર ધંધા માટેની અનુકૂળ સ્થિતિઓ હોવાનું કહેવાયું છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વેપાર ધંધો કરવો સરળ છે.

વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ દેશમાં ગુજરાતને નંબર-1નું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા ક્રમે આંધ્રપ્રદેશ અને ત્રીજા ક્રમે ઝારખંડને સ્થાન મળ્યું છે. જ્યારે અરૂણાચલ પ્રદેશ છેલ્લા સ્થાને છે.
First published:

Tags: ગુજરાત, વર્લ્ડ બેંક, વેપાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन