વેલેન્ટાઇન ડે: ફક્ત રૂ.134ની ગિફ્ટ ખરીદી તમારા પાર્ટનરને કરો ખુશ!

હવે તે દિવસો ગયા જ્યારે વેલેન્ટાઇ ડે પર શું ગીફ્ટ આપવી તેની કન્ફ્યુઝન રહેતી હતી. હવે ઓનલાઇન ધણા બધા ઓપશન છે જે તમને તમારા પાર્ટનરથી વેલેન્ટાઇન ડેના દિવસે નજીક લાવશે.

Chaitali Shukla
Updated: February 10, 2019, 1:02 PM IST
વેલેન્ટાઇન ડે: ફક્ત રૂ.134ની ગિફ્ટ ખરીદી તમારા પાર્ટનરને કરો ખુશ!
valentine day
Chaitali Shukla
Updated: February 10, 2019, 1:02 PM IST
વેલેન્ટાઇન ડેને હવે થોડા જ સમયની વાર છે. અને જો તમારા જીવનમાં પણ કોઇ ખાસ વ્યક્તિ હોય તો આ દિવસે તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે તમે તેને કોઇ ભેટ આપી શકો છો. વળી આજ કાલના નવા ટ્રેન્ડ મુજબ તેવું જરૂરી નથી રહ્યું કે ગર્લફ્રેન્ડ જ ગીફ્ટ અપાય. તમે તમારા માતા-પિતા કે ચહીતા કોઇ પણ વ્યક્તિને પ્રેમના પ્રતીક રૂપે ભેટ આપી શકો છો. વળી આ કામમાં ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પણ તમારી મદદ કરશે. વેલેન્ટાઇ ડે માટે ફ્લિપકાર્ટે 1 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ફ્લીપહાર્ટ ડેઝ સેલની શરૂઆત કરી છે. જેમાં તમને આર્ચિઝ ગીફ્ટ બોક્સ, મગ, ટેડીઝ, ગુલાબ, ચોકલેટ, હોમ ડેકોર જેવા પ્રોડક્ટ પર મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપ્યું છે. અહીં તમે આર્ચિઝ ગ્રીટીંગ કાર્ડ પણ 134 રૂપિયામાં ખરીદી શકો છો.

આર્ચિઝના ગીફ્ટ વેલેન્ટાઇન ડે ના દિવસે ખૂબ જ પોપ્યુલર હોય છે. તેમના કાર્ડ અને કાર્ડની અંદર જે લખાણ હોય છે તે તમારા પ્રેમની ભાવનાઓને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે. વળી અહીં આર્ચિઝનું કુશન 599 રૂપિયામાં મળી રહ્યું છે.
હોમ ડેકોર પર પણ વેલેન્ટાઇન ડે પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 799માં તમે આર્ચિઝ કુશન, મગ અને ગ્રેટિંગ કાર્ડ સાથે મંગાવી શકો છો. વળી મગ અને ટેડીની પણ એક ઓફર છે. જે તમે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને આપી શકો છો. અહીં ફ્લિપકાર્ટ પર તમે ખાલી 299માં સોફ્ટ ટોય પણ ખરીદી શકો છો. જેની માર્કેટમાં કિંમત 999ની હોય છે. આ સિવાય તમે Archies Soft Toy Gift Set ખરીદવા માંગો તો તે પણ ખાલી 289 માં મળશે. વધુમાં જો તમે વેલેન્ટાઇન ડે પર ફ્લાવર ગીફ્ટ કરવા માંગો છો તો તેની પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લાવર સાથે તમે સોફ્ટ ટોય ગીફ્ટ કરવા માંગતા હોવ તો તે પણ ખાલી 249 રૂપિયામાં મળે છે. જેની ખરી કિંમત 1,999 રૂપિયા છે.
First published: February 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...