હવે આધાર કાર્ડનો ઉપયોગ કરીને બુક કરાવી શકો છો 10થી વધારે ટ્રેન ટિકિટ
News18 Gujarati Updated: August 13, 2019, 7:46 AM IST

પ્રતિકાત્મક તસવીર
ટ્રેન (Train)માં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. હવે આધાર કાર્ડ (Aadhaar Card)થી ટ્રેનની મુસાફરી કરવી સરળ બની જશે,
- News18 Gujarati
- Last Updated: August 13, 2019, 7:46 AM IST
ટ્રેન (Train)માં મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર છે. હવે આધાર કાર્ડ (Aadhaar Card)થી ટ્રેનની મુસાફરી કરવી સરળ બની જશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ટ્રેન ટિકિટ બુકિંગ કરવા માટે આધાર વેરિફિકેશન કરવા પર 12 ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે ટિકિટ બુક કરવા માટે આધાર ફરજિયાત નથી. પરંતુ આધારકાર્ડ વગર તમે મહિને ફક્ત છ ટિકિટ જ બુક કરાવી શકો છો.
આવી રીતે આધાર કાર્ડ અપડેટ કરો
>> IRCTC સાથે પોતાનું આધાર કાર્ડ લિંક કરવા માટે યૂઝરે પોતાના IRCTC એકાઉન્ટમાં જવું પડશે.>> જે બાદમાં માય પ્રોફાઇલમાં જઈને અપડેટ આધાર પર ક્લિક કરવી પડશે.
>> જે બાદમાં આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઇલમાં એક OTP આવશે.
>> આ ઓટીપીને IRCTCની એપ કે વેબસાઇટ લિંકમાં દાખલ કરવાનો રહેશે. >> આવી રીતે તમારું આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક થઈ જશે.
>> જે બાદમાં તમે એક મહિનામાં 12 ટિકિટ બુક કરાવી શકશો.

તત્કાલ ટિકિટ બુકિંગ
તત્કાલ ટિકિટ પ્રવાસના એક દિવસ પહેલા બુક કરાવી શકાય છે. એસી ક્લાસ માટે તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે 10 વાગ્યાથી કરી શકાય છે. જ્યારે નોની એસી ક્લાસ માટે તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે 11 વાગ્યે કરાવી શકાય છે.
નોંધનીય છે કે જો તમારી પાસે કન્ફર્મ તત્કાલ ટિકિટ છે તો તેને કેન્સલ કરવા પર કોઈ રિફંડ નહીં મળે. જો તમારી પાસે તત્કાલની RAC અથવા વેઇટિંગ ટિકિટ છે તો શેડ્યૂલ ડિપાર્ચરની 30 મિનિટ પહેલા કેન્સલ કરશો તો રિફંડ મળશે.
તત્કાલ ટિકિટ માટે આપવો પડશે વધારાનો ચાર્જ
રેલવેએ તત્કાલ ટિકિટ અંતર્ગત સ્લીપર ક્લાસ માટે ટ્રેન ટિકિટ બુક કરવા માટે ઓછામાં ઓછા રૂ. 100 અને વધુમાં વધુ રૂ. 200 ચાર્જ નક્કી કર્યો છે. એસી ચેર કાર ટિકિટ માટે ભારતીય રેલવે તરફથી 125-225 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તમે તત્કાલ ટિકિટનું બુકિંગ IRCTCની વેબસાઇટ https://www.irctc.co.in અથવા રિઝર્વેશન કાઉન્ટર પર જઈને કરી શકો છો.
આવી રીતે આધાર કાર્ડ અપડેટ કરો
>> IRCTC સાથે પોતાનું આધાર કાર્ડ લિંક કરવા માટે યૂઝરે પોતાના IRCTC એકાઉન્ટમાં જવું પડશે.>> જે બાદમાં માય પ્રોફાઇલમાં જઈને અપડેટ આધાર પર ક્લિક કરવી પડશે.
>> જે બાદમાં આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઇલમાં એક OTP આવશે.
>> આ ઓટીપીને IRCTCની એપ કે વેબસાઇટ લિંકમાં દાખલ કરવાનો રહેશે.
Loading...