liveLIVE NOW

Union Budget 2021: મોબાઇલ ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી 2.5% થઈ, આ વર્ષે LICનો IPO થશે લૉન્ચ

નાણા મંત્રીએ સીનિયર સિટિઝન્સ માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પેન્શન, વ્યાજથી થનારી આવક પર ITR નહીં ભરવું પડે

  • News18 Gujarati
  • | February 01, 2021, 12:54 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 YEARS AGO

    હાઇલાઇટ્સ

    નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે મોદી સરકાર (Modi Government)નું નવમું બજેટ રજૂ કરશે. લોકોને આશા છે કે આ બજેટમાં મહામારી (Corona Pandemic)થી પીડિત સામાન્ય જનતાને રાહત મળશે. સાથોસાથ સ્વાસ્થ્ય સેવા, માળખાકિય સુવિધાઓ અને રક્ષા પર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારને આગળ વધારવા પર વધુ ધ્યાન આપવાની પણ આશા છે.

    2020માં કેન્દ્ર સરકાર દ્વારા વિભિન્ન નાણાંકીય જાહેરાત અને આર્થિક પેકેજે અર્થવ્યવસ્થાને ચલાવી રાખી તો બજેટ 2021ને (Union Budget 2021) ઐતિહાસિક ઘટનાના રૂપમાં જોવામાં આવે છે. જે ભારતીય અર્થવ્યસ્થાને એક ઉછાળો અને ગતિ આપી શકે છે. ચાલો જાણીએ સામાન્ય માણસ બજેટમાં શું આશા રાખે છે...
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन