Union Budget 2019: એક ક્લિક કરી જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું મોંઘું?

News18 Gujarati
Updated: July 5, 2019, 6:55 PM IST
Union Budget 2019: એક ક્લિક કરી જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું મોંઘું?
પ્રતીકાત્મક તસવીર

સામાન્ય લોકોનું ધ્યાન એ વાત પર હોય છે કે આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું?

  • Share this:
જનરલ બજેટ 2019-20માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે સમાજના દરેક હિસ્સા માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ ઘોષણાઓમાં વન નેશન વન ગ્રીડ, જ્ઞાન સ્કીમ, નવી એજ્યુકેશન પોલિસી, પ્રધાનમંત્રી કર્મયોગી માનધન અને સ્ટડી ઇન ઈન્ડિયા જેવી યોજનાઓ પ્રમુખ છે. જોકે, સામાન્ય લોકોનું ધ્યાન એ વાત પર હોય છે કે આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું.

શું મોંઘું થયું?

googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_BUSINESS/NW18_GUJ_BUSINESS_AS/NW18_GUJ_BUS_AS_ROS_BTF_728"); });

- પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 1 રૂપિયા વધારી દેવામાં આવી છે, જેનાથી બંનેના ભાવમાં 1 રૂપિયાનો વધારો થઈ શકે છે.
- સોના પર કસ્ટમ ડ્યૂટી 10થી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.
- એટીએમથી પૈસા ઉપાડવા- પેમેન્ટ એપ ઉપયોગ કરવી મોંઘી થશે
- મેક ઇન ઈન્ડિયાને પ્રમોટ કરવા માટે કેટલીક પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરવામાં આવશે
- તમાકુ, સિગરેટ, બીડી, ગુટખા, પાનમસાલા

આ પણ વાંચો, PAN કાર્ડ વગર ITR ફાઇલ કરી શકાશે ; અમીરો પર ટેક્સ વધ્યો

શું સસ્તું થયું?

- ઇલેક્ટ્રીક કાર ખરીદવી
- ડિફેન્સ ઉપકરણ ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટી હટી
- નિયત કરેલી ઇલેક્ટ્રોનિક આઇટમ પર કસ્ટમ ડ્યૂટી હટી
- હોમ લોન

આ પણ વાંચો, સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે

આ પણ વાંચો, ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને મળશે આધાર કાર્ડ : બજેટમાં જાહેરાત

આ પણ વાંચો, બજેટની સાથે સાથે નાણા મંત્રીએ શેરો-શાયરીથી વાહવાહી લૂંટી
First published: July 5, 2019, 2:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading