Budget 2019: બેંકિંગ, ઇન્ફ્રા અને ઓટો સેક્ટરમાં મળી શકે છે રાહત!

બેંકો અનુસાર, બજેટમાં સૌથી વધુ ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, MSME અને નિકાસ જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ પર હોવુ જોઇએ.

News18 Gujarati
Updated: June 16, 2019, 1:58 PM IST
Budget 2019: બેંકિંગ, ઇન્ફ્રા અને ઓટો સેક્ટરમાં મળી શકે છે રાહત!
બેંકો અનુસાર, બજેટમાં સૌથી વધુ ધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, MSME અને નિકાસ જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ પર હોવુ જોઇએ.
News18 Gujarati
Updated: June 16, 2019, 1:58 PM IST
બજેટની તૈયારી વચ્ચે, બેન્કિંગ સેક્ટર અને કેપિટલ માર્કેટમાં નાણામંત્રી સામે સૂચનો કર્યા છે. નાણાકીય ક્ષેત્રની બેઠકમાં નાણામંત્રી સામે સૌથી વધુ મહત્ત્વ વૃદ્ધિ પર આપ્યું હતુ. બેંકો અનુસાર, બજેટમાં સૌથી વધુ ધ્યાન જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, એમએસએમઇ અને નિકાસ જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિ પર કેન્દ્રિત કરવું જોઈએ. બેઠકમાં એનબીએફસીના પ્રતિનિધિઓ પણ સામેલ હતા, જેમણે બજેટમાં એનબીએફસીની લિક્વિડીટી સમસ્યાઓના વિસ્તરણ માટે જોગવાઈઓ કરવાની માંગ કરી હતી. એનબીએફસીએ નાણામંત્રીને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની જેમ એનબીએફસી માટે પણ રિફાઇન્ડને, વિન્ડો બનાવવાની માંગ કરી હતી.

ઓટો ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગ

SIAMના પ્રેસિડેન્ટ રાજન વઢેરા પણ નાણામંત્રી સાથે બેઠકમાં જોડાયા હતા. તેમણે નાણામંત્રીને કહ્યું કે ઓટો સેક્ટર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તેને રાહત પેકેજ મળવું જોએએ. તેમણે નાણામંત્રીને જીએસટી 28 થી 18 ટકા ઘટાડવા કહ્યું છે.



ઇન્ફ્રા: ભરતમાલા માટે રૂ. 37,000 કરોડની માંગ

બજેટ પહેલા ઇન્ફ્રી પર નેશનલ હાઇવે ડેવલોપમેન્ટ ઓથોરિટીએ 3 માંગણીઓ રાખી હતી. ભરતમાલા પ્રોજેક્ટ માટે 37 હજાર કરોડ રૂપિયાની માંગ છે. એનએચએઆઇએ ભરતલામા પ્રોગ્રામ માટે વધુ સ્રોતોની માંગ કરી છે, ફરીથી કર મુક્ત બોન્ડ્સ લાવવા અને 54EC કેપિટલ ગેઇન્સ બોન્ડમાં ફેરફાર કરવાની માંગ કરી છે. 54ECએ હાજર કૈપ અને લોક ઇનમાં ફેરફારનો સુજાવ રાખ્યો.
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...