ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદા રૂ. 5 લાખ થઈ શકે, બજેટમાં જાહેરાતની સંભાવના!

ઇન્કમ ટેક્સ છૂટની મર્યાદા રૂ. 5 લાખ થઈ શકે, બજેટમાં જાહેરાતની સંભાવના!
ચૂંટણીના વર્ષમાં સરકાર નોકરી કરતા લોકોને ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે

વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે

 • Share this:
  ચૂંટણીના વર્ષમાં સરકાર નોકરી કરતા લોકોને ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. CNBC-TV18ના મતે કેન્દ્ર સરકાર 5 લાખ રુપિયાની વાર્ષિક કમાણી કરનાર લોકોને ઇન્કમ ટેક્સના દાયરામાંથી બહાર રાખવા પર વિચાર કરી રહી છે. 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનાર મોદી સરકારના વચગાળાના બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.

  વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રુપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત છે. જ્યારે 2.5 થી 5 લાખ રુપિયાની સુધીની વાર્ષિક આવક પર 5 ટકાના રેટથી ટેક્સ લાગે છે. આ પછી 5 થી 10 લાખ રુપિયાની આવક પર 20 ટકા અને 10 લાખ રુપિયાથી વધારે આવક પર 30 ટકા પ્રમાણે ચેક્સ આપવાનો હોય છે.  આ પણ વાંચો - દર મહિને 1 લાખ રૂ. સુધીની કમાણી, આ બિઝનેસ શરૂ કરો

  સુત્રોના મતે આ વખતે કોર્પોરેટ ટેસ્ટમાં ફેરફારની કોઈ સંભાવના નથીત. હાલ કોર્પોરેટ ટેક્સ એક ટકા લાગે છે.
  First published:January 14, 2019, 19:04 pm