Home /News /business /આવી ગયા છે આજના Top20 સ્ટોક્સ, ભરી શકે છે તમારા ખિસ્સા

આવી ગયા છે આજના Top20 સ્ટોક્સ, ભરી શકે છે તમારા ખિસ્સા

Sidha Sauda Top 20 Stocks: શેરબજારમાં આજના દિવસે માર્કેટની ચાલ ભલે ગમે તેવી રહે જો તમે આ નિષ્ણાતના કહ્યા પ્રમાણે શેર્સની મૂવમેન્ટ પર ધ્યાન આપશો તો તમારા માટે કમાણીના દરવાજા ખૂલી શકે છે.

Sidha Sauda Top 20 Stocks: શેરબજારમાં આજના દિવસે માર્કેટની ચાલ ભલે ગમે તેવી રહે જો તમે આ નિષ્ણાતના કહ્યા પ્રમાણે શેર્સની મૂવમેન્ટ પર ધ્યાન આપશો તો તમારા માટે કમાણીના દરવાજા ખૂલી શકે છે.

મુંબઈઃ શેરબજારમાં કમાણી કરાવી શકે તેવા આજના ટોપ 20 શેર વિશે આજે તમને જણાવી રહ્યા છીએ. ત્રીજા ત્રિમાસિક ગાળામાં બ્રિટાનિયાના ઓપરેશનલ પરિણામ ખૂબ જ સારા રહ્યા છે. આ દરમિયાન કંપનીનો રેકોર્ડ નવી ઊંચાઈ નજીક પહોંચ્યો છે. કંપનીનો નફો બે ગણો વધીને 923 કરોડ પહોંચ્યો છે જોકે વોલ્યુમના મોરચે નબળાઈ દેખાઈ રહી છે. જ્યારે અશોક લેલન્ડના ત્રિમાસિક ગાળાના પરિણામ પણ ખૂબ સારા રહ્યા છે. આ સાથે કેટલાક એવા સ્ટેક્સ છે જેમાં આજે એક્શન જોવા મળશે. સીએનબીસી આવાઝના સીધા સોદા શોમાં નિષ્ણાતાએ આ 20 સ્ટોક્સ સૂચવ્યા છે.

આ પણ વાંચોઃ જો તમારી આવક 5 લાખથી ઓછી છે તો નવું કે જૂનું ક્યું રિજિમ પસંદ કરાય?

આશીષ વર્માની ટીમ


1. BRITANNIA (Green)
વાર્ષિક આધારે Q3 માં નફો 369 કરોડ રુપિયાથી વધીને 932 કરોડ રુપિયા થયો. Q3 માં આવક 3,575 કરોડ રુપિયા થી વધીને 4,197 કરોડ રુપિયા થઈ.

2. IDFC (Green)
કંપની 11 રુપિયા/શેર ના સ્પેશિયલ ડિવિડન્ડ આપશે। વાર્ષિક આધારે Q3 માં નફો 18 કરોડ રુપિયાથી વધીને 272 કરોડ રુપિયા થયો.

3. BHARAT AGRI FERT (Green)
બોર્ડએ શેર સ્પ્લિટ ને મંજૂરી આપી, શેરમાં તેજી ની આશા છે.

4. ASHOK LEYLAND (Green)
વાર્ષિક આધારે Q3 માં 122 કરોડ રુપિયા નુકસાનની સરખામણીએ 319 કરોડ રુપિયા નફો થયો. Q3 માં આવક 6,660 કરોડ રુપિયાથી વધીને 10,400 કરોડ રુપિયા થઈ.

5. EICHER MOTORS (Green)
જાન્યુઆરીમાં મોટરસાઇકલ વેચાણ 27% વધીને 74,746 યુનિટ થયું.

આ પણ વાંચોઃ બજેટમાં સરકારે 'દેખો અપના દેશ' યોજના હેઠળ કરી વિશેષ છૂટની જાહેરાત

6. HERO MOTOCORP (RED)
કંપનીનું જાન્યુઆરીમાં કુલ વેચાણ 3.80 લાખ યુનિટથી ઘટીને 3.56 લાખ યુનિટ રહ્યું. જાન્યુઆરીમાં કંપનીનો એક્સપોર્ટ 21,816 યુનિટથી ઘટીને 7,253 યુનિટ રહ્યો.

7. MAS FINANCIAL SERVICES (Green)
Q3 માં આવક 46% વધીને 263 કરોડ રુપિયા, નફો 28% વધીને 52 કરોડ રુપિયા રહ્યો.

8. LAKSHMI MACHINE WORKS (Green)
Q3 માં આવક 34% વધીને 1222 કરોડ રુપિયા, નફો 756% વધીને 113 કરોડ રુપિયા રહ્યો.

9. UTI AMC (RED)
વાર્ષિક આધારે Q3 માં નફો 53% ઘટ્યો, નફો 127 કરોડ રુપિયાથી ઘટીને 60 કરોડ રુપિયા રહ્યો. Q3 માં આવક 4% ઘટી, આવક 309 કરોડ રુપિયાથી ઘટીને 295 કરોડ રુપિયા રહી

10. RVNL (Green)
કંપનીને દક્ષિણ રેલવેથી 41.8 કરોડ રુપિયાના ઓર્ડર મળ્યા.

આ પણ વાંચોઃ ખેતરના શેઢે સરગવો વાવીને બેઠાં બેઠાં 2 લાખની આવક કરી શકો આ ખેડૂતની જેમ

નીરજ વાજપેયીની ટીમ


1-PERSISTENT SYSTEM (Green)અમેરિકન ફેડએ વ્યાજ દર 0.25% વધારીને 4.75% કર્યો છે. ફેડના આ નિર્ણયથી ટેક ગ્રોથને બળ મળશે. ફેડના નિર્ણય પછી આ શેરમાં તેજીનું અનુમાન છે.

2-KPIT TECH (Green)
અમેરિકન ફેડ એ વ્યાજ દર 0.25% વધારીને 4.75% કર્યો છે. ફેડના નિર્ણયથી ટેક ગ્રોથ ને બળ મળશે. ફેડના નિર્ણય પછી આ શેરમાં તેજીનું અનુમાન છે.

3-HAPPIEST MIND (Green)
અમેરિકન ફેડ એ વ્યાજ દર 0.25% વધારીને 4.75% કર્યો છે. ફેડના નિર્ણયથી ટેક ગ્રોથ ને બળ મળશે. ફેડના નિર્ણય પછી આ શેરમાં તેજીનું અનુમાન છે.

4-INFOSYS (Green)
અમેરિકન ફેડ એ વ્યાજ દર 0.25% વધારીને 4.75% કર્યો છે. ફેડના નિર્ણયથી ટેક ગ્રોથ ને બળ મળશે. ફેડના નિર્ણય પછી આ શેરમાં તેજીનું અનુમાન છે.

5-BPCL (Green)
ક્રૂડમાં કાલે 3% નો બારે ઘટાડો હતો જેથી શેરમાં તેજીની શક્યતા છે. અમેરિકમાં ઇન્વેન્ટરી વધવાથી બ્રેન્ટ ભાવ $84 થી નીચે પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ 15 મહિનામાં 1 લાખના 11 લાખ બન્યા, હવે ડિવિડન્ડ સાથે સ્પ્લિટ થતાં 1 શેરના પાંચ શેર બનશે

6-HPCL (Green)
ક્રૂડમાં કાલે 3% નો બારે ઘટાડો હતો જેથી શેરમાં તેજીની શક્યતા છે. અમેરિકમાં ઇન્વેન્ટરી વધવાથી બ્રેન્ટ ભાવ $84 થી નીચે પહોંચ્યા છે.

7-NELCAST (Red)
કંપનીના ત્રીજી ત્રિમાસિક ગાળાના પરિણામો નબળા રહ્યા છે.

8-FUSION MICRO (Green)
બજેટમાં કરવામાં આવેલી ઘોષણાથી શેરમાં તેજીની આશા છે.

9- 5 STAR FINANCE (Green)
શેરમાં તેજીની આશા છે.

10-LOKESH MACHINE (Green)
શેરમાં તેજીનો કારોબાર થવાની આશા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: BSE Sensex, Business news, Expert opinion, Investment tips, Share market, Stock market Tips