મુંબઈ: સીએનબીસી-આવાજ પર પર અમે તમારા માટે ખાસ 'ટી-20 ગેમ' લાવ્યા છીએ, જે તમારા માટે ફાયદાકારક છે. જેમાં તમને ટી-20ની મજાની સાથે સાથે આજે શેર બજારમાં ટ્રેડ કરવાના અનેક મોકા મળશે.
હકીકતમાં આજે અમે તમને 20 એવો સ્ટૉક્સ વિશે જાણકારી આપીશું, જેમાં તમે ટ્રેડિંગ કરીને નફો કમાઈ શકો છે. પછી તે શેર ઉપર જાય કે નીચે આવે. એટલે કે અમે તમને આજે 20 શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપી રહ્યા છીએ.
અમારી ટીમના કેપ્ટન રિસર્ચ એનાલિસ્ટ આશીષ વર્મા છે. તો જાણીએ આશીષની ટીમમાં કયા કયા શેર શામેલ છે.
ટીમ આશીષ:
SAFARI INDUSTRIES: ખરીદો-586 રૂપિયા, લક્ષ્ય -610 રૂપિયા, સ્ટૉપલૉસ-580 રૂપિયા
LEMON TREE HOTELS: ખરીદો-43.75 રૂપિયા, લક્ષ્ય-46 રૂપિયા, સ્ટૉપલૉસ-42.50 રૂપિયા
TAJ GVK HOTELS: ખરીદો-131.70 રૂપિયા, લક્ષ્ય-135 રૂપિયા, સ્ટૉપલૉસ-130 રૂપિયા
MIRZA INTERNATIONAL: ખરીદો-50.3. રૂપિયા, લક્ષ્ય-54 રૂપિયા, સ્ટૉપલૉસ-49 રૂપિયા
SIS LTD: ખરીદો-426 રૂપિયા, લક્ષ્ય-440 રૂપિયા, સ્ટૉપલૉસ-420 રૂપિયા
TECH MAHINDRA: ખરીદો-979 રૂપિયા, લક્ષ્ય-1000 રૂપિયા, સ્ટૉપલૉસ-970 રૂપિયા
આજના FREE HIT સ્ટૉક
GSPL: ખરીદો-231 રૂપિયા, લક્ષ્ય-236 રૂપિયા, સ્ટૉપલૉસ-229 રૂપિયા
DFM FOODS : ખરીદો-397 રૂપિયા, લક્ષ્ય-410 રૂપિયા, સ્ટૉપલૉસ-392 રૂપિયા
LINCOLN PHARMA: ખરીદો-218.6 રૂપિયા, લક્ષ્ય-225 રૂપિયા, સ્ટૉપલૉસ-216 રૂપિયા
ANSAL BUILDWELL: ખરીદો-44.25 રૂપિયા, લક્ષ્ય-45.57 રૂપિયા, સ્ટૉપલૉસ-43.80 રૂપિયા
અમારી બીજી ટીમના કેપ્ટન છે રિસર્ચ એનાલિસ્ટ નીરજ વાજપેયી. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ શામેલ છે.
આ પણ વાંચો: RailTel IPO: 16મી ફેબ્રુઆરીએ આવી રહી છે કમાણીની તક, રેલવેની આ કંપની રોકાણકારોને બનાવશે માલામાલ!
નીરજની ટીમ:
BANK OF MAHARASHTRA: ખરીદો-15.92 રૂપિયા, લક્ષ્ય-18 રૂપિયા, સ્ટૉપલૉસ-15.50 રૂપિયા
BANK OF INDIA: ખરીદો-58.80 રૂપિયા, લક્ષ્ય-62 રૂપિયા, સ્ટૉપલૉસ-58 રૂપિયા
IOB: ખરીદો-11 રૂપિયા, લક્ષ્ય-12.50 રૂપિયા, સ્ટૉપલૉસ-10.75 રૂપિયા
CENTRAL BANK: ખરીદો-13.94 રૂપિયા, લક્ષ્ય-15 રૂપિયા, સ્ટૉપલૉસ-13.75 રૂપિયા
BANK OF BARODA: ખરીદો-79.60 રૂપિયા, લક્ષ્ય-84 રૂપિયા, સ્ટૉપલૉસ-78 રૂપિયા
CANARA BANK: ખરીદો-163 રૂપિયા, લક્ષ્ય-170 રૂપિયા, સ્ટૉપલૉસ-161 રૂપિયા
આ પણ વાંચો: Nureca IPO: સબસ્ક્રાઈબ કરતા પહેલાં જાણો તેના વિશે કેટલીક મહત્ત્વની બાબતો
આજના FREE HIT સ્ટૉક
HPCL: વેચો-222 રૂપિયા, લક્ષ્ય-215 રૂપિયા, સ્ટૉપલૉસ-224 રૂપિયા
BPCL: વેચો-419 રૂપિયા, લક્ષ્ય-405 રૂપિયા, સ્ટૉપલૉસ-421 રૂપિયા
IOC: વેચો-94 રૂપિયા, લક્ષ્ય-90 રૂપિયા, સ્ટૉપલૉસ-95 રૂપિયા
NESTLE INDIA: ખરીદો-17,500 રૂપિયા, લક્ષ્ય-18,025 રૂપિયા, સ્ટૉપલૉસ-17,325 રૂપિયા
Published by: Vinod Zankhaliya
First published: February 16, 2021, 09:35 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE , Investment , NSE , Share market , Stocks , સેન્સેક્સ