Home /News /business /20 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, ROUTE MOBILE, BAJAJ HEALTHCARE ખરીદો

20 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, ROUTE MOBILE, BAJAJ HEALTHCARE ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

20 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

નીરજની ટીમ

RVNL: ખરીદો-30.10 રૂપિયા, ટાર્ગેટ-34 રૂપિયા, સ્ટૉપલૉસ-29 રૂપિયા

KEC INTL: ખરીદો-418 રૂપિયા, ટાર્ગેટ-435 રૂપિયા, સ્ટૉપલૉસ-412 રૂપિયા

SHREE GANESH REMEDIES: ખરીદો-409 રૂપિયા, ટાર્ગેટ-425 રૂપિયા, સ્ટૉપલૉસ-400 રૂપિયા

MARINE ELECTRONICS: ખરીદો-37.40 રૂપિયા, ટાર્ગેટ-44 રૂપિયા, સ્ટૉપલૉસ-32 રૂપિયા

TRIDENT: ખરીદો-23.75 રૂપિયા, ટાર્ગેટ-25 રૂપિયા, સ્ટૉપલૉસ-23.50 રૂપિયા

આ પણ વાંચો: કમાણીના શેર: ઐતિહાસિક ટ્રેડ રેકોર્ડ વાળા 6 શેર જે ચમકાવશે તમારો પોર્ટફોલિયો

ROUTE MOBILE: ખરીદો-2007 રૂપિયા, ટાર્ગેટ-2100 રૂપિયા, સ્ટૉપલૉસ-1990 રૂપિયા

PARSVNATH DEVELOPERS: ખરીદો-16.84 રૂપિયા, ટાર્ગેટ-18 રૂપિયા, સ્ટૉપલૉસ-16.50 રૂપિયા

IRB INFRA: ખરીદો-170 રૂપિયા, ટાર્ગેટ-177 રૂપિયા, સ્ટૉપલૉસ-167 રૂપિયા

BPL: ખરીદો-77.35 રૂપિયા, ટાર્ગેટ-80 રૂપિયા, સ્ટૉપલૉસ-77 રૂપિયા

DIXON TECH: ખરીદો-4242 રૂપિયા, ટાર્ગેટ-4400 રૂપિયા, સ્ટૉપલૉસ-4210 રૂપિયા

અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

આશીષની ટીમ

BAJAJ HOLDINGS: ખરીદો-4400 રૂપિયા, ટાર્ગેટ-4525 રૂપિયા, સ્ટૉપલૉસ-4375 રૂપિયા

ORISSA MINERAL DEVELOPMENT: ખરીદો-3108 રૂપિયા, ટાર્ગેટ-3200 રૂપિયા, સ્ટૉપલૉસ-3090 રૂપિયા

RUCHI SOYA: ખરીદો-1050 રૂપિયા, ટાર્ગેટ-1080 રૂપિયા, સ્ટૉપલૉસ-1044 રૂપિયા

MRS BECTORS FOOD: ખરીદો-407 રૂપિયા, ટાર્ગેટ-417 રૂપિયા, સ્ટૉપલૉસ-404 રૂપિયા

AMBALAL SARABHAI: ખરીદો-31 રૂપિયા, ટાર્ગેટ-32 રૂપિયા, સ્ટૉપલૉસ-30.75 રૂપિયા

BAJAJ HEALTHCARE: ખરીદો-884.5 રૂપિયા, ટાર્ગેટ-910 રૂપિયા, સ્ટૉપલૉસ-880 રૂપિયા

DELTA CORP: ખરીદો-228.4 રૂપિયા, ટાર્ગેટ-235 રૂપિયા, સ્ટૉપલૉસ-227 રૂપિયા

આ પણ વાંચો:  હવે Zomato અને સ્વિગીએ આપવો પડશે 5% ટેક્સ, જાણો તમારા પર કેટલી અસર પડશે?

ADVANI HOTELS: ખરીદો-72.90 રૂપિયા, ટાર્ગેટ-75 રૂપિયા, સ્ટૉપલૉસ-72.5 રૂપિયા

AEGIS LOGISTICS: ખરીદો-240 રૂપિયા, ટાર્ગેટ-248 રૂપિયા, સ્ટૉપલૉસ-238 રૂપિયા

PREMIER EXPLOSIVES: ખરીદો-233 રૂપિયા, ટાર્ગેટ-240 રૂપિયા, સ્ટૉપલૉસ-231 રૂપિયા
First published:

Tags: Investment, Share market, Stock tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો