17 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી ખરીદી, TVS MOTOR, CANARA BANK ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

17 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  SUNTECK REALTY: ખરીદો-438 રૂપિયા, ટાર્ગેટ-520 રૂપિયા, સ્ટૉપલૉસ-430 રૂપિયા

  BIOCON: ખરીદો-377 રૂપિયા, ટાર્ગેટ-400 રૂપિયા, સ્ટૉપલૉસ-372 રૂપિયા

  INTELLECT DESIGN: ખરીદો-662 રૂપિયા, ટાર્ગેટ-680 રૂપિયા, સ્ટૉપલૉસ-655 રૂપિયા

  QUESS CORP: ખરીદો-951 રૂપિયા, ટાર્ગેટ-1000 રૂપિયા, સ્ટૉપલૉસ-941 રૂપિયા

  CANARA BANK: ખરીદો-166 રૂપિયા, ટાર્ગેટ-175 રૂપિયા, સ્ટૉપલૉસ-163 રૂપિયા

  ICICI BANK: ખરીદો-726 રૂપિયા, ટાર્ગેટ-743 રૂપિયા, સ્ટૉપલૉસ-721 રૂપિયા

  આ પણ વાંચો: ચાર મહિનામાં જ આ શેર 168% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? જાણો ચાર અલગ અલગ નિષ્ણાતની સલાહ

  SPICEJET: ખરીદો-76 રૂપિયા, ટાર્ગેટ-85 રૂપિયા, સ્ટૉપલૉસ-73 રૂપિયા

  CLEAN SCIENCE TECH: ખરીદો-1946 રૂપિયા, ટાર્ગેટ-2000 રૂપિયા, સ્ટૉપલૉસ-1930 રૂપિયા

  ITC: ખરીદો-230 રૂપિયા, ટાર્ગેટ-242 રૂપિયા, સ્ટૉપલૉસ-227 રૂપિયા

  HDFC LIFE: ખરીદો-754 રૂપિયા, ટાર્ગેટ-780 રૂપિયા, સ્ટૉપલૉસ-745 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  COSMO FILMS: ખરીદો-1491 રૂપિયા, ટાર્ગેટ-1535 રૂપિયા, સ્ટૉપલૉસ-1480 રૂપિયા

  NCL INDUSTRIES: ખરીદો-241 રૂપિયા, ટાર્ગેટ-248 રૂપિયા, સ્ટૉપલૉસ-239 રૂપિયા

  PRECISION CAMSHAFTS: ખરીદો-81.30 રૂપિયા, ટાર્ગેટ-82 રૂપિયા, સ્ટૉપલૉસ-80.75 રૂપિયા

  EMAMI REALTY: ખરીદો-70.90 રૂપિયા, ટાર્ગેટ-74 રૂપિયા, સ્ટૉપલૉસ-70.5 રૂપિયા

  AMBALAL SARABHAI: ખરીદો-29.5 રૂપિયા, ટાર્ગેટ-31 રૂપિયા, સ્ટૉપલૉસ-29.5 રૂપિયા

  આ પણ વાંચો: પાંચ દિવસમાં Yes Bankનો શેર 28% ભાગ્યો, રોકાણકારોએ શું કરવું? 

  TVS MOTOR: ખરીદો-545 રૂપિયા, ટાર્ગેટ-558 રૂપિયા, સ્ટૉપલૉસ-540 રૂપિયા

  HINDUSTAN COPPER: ખરીદો-117 રૂપિયા, ટાર્ગેટ-120 રૂપિયા, સ્ટૉપલૉસ-116.25 રૂપિયા

  DHUNSERI VENTURES: ખરીદો-291.5 રૂપિયા, ટાર્ગેટ-299 રૂપિયા, સ્ટૉપલૉસ-290 રૂપિયા

  THOMAS COOK: ખરીદો-64.45 રૂપિયા, ટાર્ગેટ-66.5 રૂપિયા, સ્ટૉપલૉસ-63.75 રૂપિયા

  TAJ GVK: ખરીદો-131.55 રૂપિયા, ટાર્ગેટ-135.5 રૂપિયા, સ્ટૉપલૉસ-130 રૂપિયા

  (બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
  Published by:Vinod Zankhaliya
  First published: