16 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી ખરીદી, ICICI BANK, TATA MOTORS ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

16 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

 • Share this:
  મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

  અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

  નીરજની ટીમ

  ONGC: ખરીદો-128 રૂપિયા, લક્ષ્ય-138 રૂપિયા, સ્ટૉપલૉસ-125 રૂપિયા

  OIL: ખરીદો-206 રૂપિયા, લક્ષ્ય-214 રૂપિયા, સ્ટૉપલૉસ-204 રૂપિયા

  COAL INDIA: ખરીદો-161 રૂપિયા, લક્ષ્ય-170 રૂપિયા, સ્ટૉપલૉસ-158 રૂપિયા

  VISHWARAJ SUGAR: ખરીદો-146 રૂપિયા, લક્ષ્ય-172 રૂપિયા, સ્ટૉપલૉસ-144 રૂપિયા

  DWARIKESH SUGAR IND.: ખરીદો-71 રૂપિયા, લક્ષ્ય-80 રૂપિયા, સ્ટૉપલૉસ-69 રૂપિયા

  આ  પણ વાંચો: Multibagger stock: ગુજરાતની આ કંપનીના શેરે કરોડપતિ બનાવી દીધા, 1 લાખ બની ગયા 8 કરોડ રૂપિયા

  BHARTI AIRTEL: ખરીદો-725 રૂપિયા, લક્ષ્ય-745 રૂપિયા, સ્ટૉપલૉસ-722 રૂપિયા

  BAMBINO: ખરીદો-301 રૂપિયા, લક્ષ્ય-315 રૂપિયા, સ્ટૉપલૉસ-296 રૂપિયા

  CAPTAIN POLYPLAST: ખરીદો-27.95 રૂપિયા, લક્ષ્ય-33 રૂપિયા, સ્ટૉપલૉસ-26 રૂપિયા

  TATVA CHINTAN: ખરીદો-2185 રૂપિયા, લક્ષ્ય-2200 રૂપિયા, સ્ટૉપલૉસ-2170 રૂપિયા

  CLEAN SCIENCE: ખરીદો-1817 રૂપિયા, લક્ષ્ય-1900 રૂપિયા, સ્ટૉપલૉસ-1800 રૂપિયા

  અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

  આશીષની ટીમ

  ICICI BANK: ખરીદો-714 રૂપિયા, લક્ષ્ય-735 રૂપિયા, સ્ટૉપલૉસ-707 રૂપિયા

  TATA MOTORS: ખરીદો-312 રૂપિયા, લક્ષ્ય-320 રૂપિયા, સ્ટૉપલૉસ-309 રૂપિયા

  HOEC: ખરીદો-204 રૂપિયા, લક્ષ્ય-210 રૂપિયા, સ્ટૉપલૉસ-202 રૂપિયા

  GANESH BENZOPLAST: ખરીદો-96.30 રૂપિયા, લક્ષ્ય-100 રૂપિયા, સ્ટૉપલૉસ-95.5 રૂપિયા

  ECLERX SERVICES: ખરીદો-2353 રૂપિયા, લક્ષ્ય-2435 રૂપિયા, સ્ટૉપલૉસ-2330 રૂપિયા

  આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાની પસંદગીનો આ શેર મહિનામાં 12% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  DALMIA BHARAT SUGAR: ખરીદો-414 રૂપિયા, લક્ષ્ય-426 રૂપિયા, સ્ટૉપલૉસ-410 રૂપિયા

  RPSG VENTURES: ખરીદો-1007 રૂપિયા, લક્ષ્ય-1040 રૂપિયા, સ્ટૉપલૉસ-997 રૂપિયા

  GODAWARI POWER & ISPAT: ખરીદો-1333 રૂપિયા, લક્ષ્ય-1380 રૂપિયા, સ્ટૉપલૉસ-1320 રૂપિયા

  HG INFRA: ખરીદો-637 રૂપિયા, લક્ષ્ય-660 રૂપિયા, સ્ટૉપલૉસ-630 રૂપિયા

  PURAVANKARA: ખરીદો-108.70 રૂપિયા, લક્ષ્ય-112 રૂપિયા, સ્ટૉપલૉસ-107.50 રૂપિયા
  Published by:Vinod Zankhaliya
  First published: