15 સપ્ટેમ્બર, કમાણીના શેર: આજે આ 20 શેરમાં કરો મોટી ખરીદી, BHARTI AIRTEL, GUJARAT GAS ખરીદો

શેર બજાર ટીપ્સ (પ્રતીકાત્મક તસવીર)

15 September stock tips: એવા 20 શેર (20 best stocks for strong profit) જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો.

  • Share this:
    મુંબઈ: શેર બજાર (Share Market) હંમેશા જોખમથી ભરેલું હોય છે ત્યારે સીએનબીસી-આવાજ પર અમે તમારા માટે એક અનોખો મુકાબલો લાવ્યા છીએ. આ મુકાબલો તમારા માટે ફાયદાકારક છે. સીધા સોદામાં શેર બજારમાં ટ્રેડની અને કમાણીના અનેક મોકો પણ મળશે. હકીકતમાં અમે તમને એવા 20 શેર (20 best stocks for strong profit) વિશે જાણકારી આપીએ છીએ જેમાં ખરીદ વેચાણ (Buy-Sell) કરીને તમે મોટી કમાણી (Profit) કરી શકો છો. શેરની કિંમત વધે કે પછી ઘટે, તમારા માટે ફાયદો જ ફાયદો રહેશે. એટલે કે અમે જે 20 શેરનું સૂચન કરીએ છીએ તેનાથી તમને સારી એવી કમાણી થશે.

    અમારી ટી-20ની પ્રથમ ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ નીરજ વાજપેયી (Neeraj Vajpayee) છે. તો જાણીએ તેમની ટીમમાં કયા કયા સ્ટૉક્સ છે.

    નીરજની ટીમ

    SCI: ખરીદો-114 રૂપિયા, ટાર્ગેટ-120 રૂપિયા, સ્ટૉપલૉસ-112 રૂપિયા

    GE SHIP: ખરીદો-367 રૂપિયા, ટાર્ગેટ-385 રૂપિયા, સ્ટૉપલૉસ-362 રૂપિયા

    SHREYAS SHIP: ખરીદો-383 રૂપિયા, ટાર્ગેટ-400 રૂપિયા, સ્ટૉપલૉસ-380 રૂપિયા

    IGL: ખરીદો-586 રૂપિયા, ટાર્ગેટ-600 રૂપિયા, સ્ટૉપલૉસ-581 રૂપિયા

    GUJARAT GAS: ખરીદો-672 રૂપિયા, ટાર્ગેટ-690 રૂપિયા, સ્ટૉપલૉસ-665 રૂપિયા

    MGL: ખરીદો-1188 રૂપિયા, ટાર્ગેટ-1210 રૂપિયા, સ્ટૉપલૉસ-1180 રૂપિયા

    WARREN TEA: ખરીદો-82 રૂપિયા, ટાર્ગેટ-90 રૂપિયા, સ્ટૉપલૉસ-80 રૂપિયા

    BHARTI AIRTEL: ખરીદો-694 રૂપિયા, ટાર્ગેટ-705 રૂપિયા, સ્ટૉપલૉસ-691 રૂપિયા

    ELECTROTHERM: ખરીદો-128 રૂપિયા, ટાર્ગેટ-140 રૂપિયા, સ્ટૉપલૉસ-125 રૂપિયા

    STERLING TOOLS: ખરીદો-202 રૂપિયા, ટાર્ગેટ-215 રૂપિયા, સ્ટૉપલૉસ-200 રૂપિયા

    અમારી ટી-20ની બીજી ટીમના કેપ્ટન રિસર્ચ-એનાલિસ્ટ આશીષ વર્મા છે. જાણીએ આશીષ વર્મા (Ashish Verma)ની ટીમમાં કયા કયા શેર સામેલ?

    આશીષની ટીમ

    INTERNATIONAL CONVEYORS: ખરીદો-75.25 રૂપિયા, ટાર્ગેટ-78 રૂપિયા, સ્ટૉપલૉસ-74.5 રૂપિયા

    SETCO AUTOMOTIVE: ખરીદો-22.50 રૂપિયા, ટાર્ગેટ-23.5 રૂપિયા, સ્ટૉપલૉસ-22.25 રૂપિયા

    GANESH BENZOPLAST: ખરીદો-80.25 રૂપિયા, ટાર્ગેટ-84 રૂપિયા, સ્ટૉપલૉસ-79.5 રૂપિયા

    BAL PHARMA: ખરીદો-98.1 રૂપિયા, ટાર્ગેટ-102 રૂપિયા, સ્ટૉપલૉસ-97.5 રૂપિયા

    ECLERX SERVICES: ખરીદો-2241 રૂપિયા, ટાર્ગેટ-2299 રૂપિયા, સ્ટૉપલૉસ-2230 રૂપિયા

    POWER FINANCE CORPORATION: ખરીદો-138.3 રૂપિયા, ટાર્ગેટ-143 રૂપિયા, સ્ટૉપલૉસ-137 રૂપિયા

    આ પણ વાંચો: Zomatoના કો-ફાઉન્ડર ગૌરવ ગુપ્તાનું રાજીનામું: જાણો શેરની કિંમત પર શું અસર પડી

    GUJARAT STATE PETRONET: ખરીદો-349 રૂપિયા, ટાર્ગેટ-360 રૂપિયા, સ્ટૉપલૉસ-345.5 રૂપિયા

    HOEC: ખરીદો-196.6 રૂપિયા, ટાર્ગેટ-203 રૂપિયા, સ્ટૉપલૉસ-195 રૂપિયા

    TVS ELECTRONICS: ખરીદો-177.6 રૂપિયા, ટાર્ગેટ-182 રૂપિયા, સ્ટૉપલૉસ-176 રૂપિયા

    GODAWARI POWER: ખરીદો-1270 રૂપિયા, ટાર્ગેટ-1300 રૂપિયા, સ્ટૉપલૉસ-1260 રૂપિયા


    (બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
    Published by:Vinod Zankhaliya
    First published: