Home /News /business /

મળી ગયું હોય બોનસ-ઇન્ક્રીમેન્ટ તો પહેલા કરો 3 કામ, નહીં રહે પૈસાની ટેન્શન

મળી ગયું હોય બોનસ-ઇન્ક્રીમેન્ટ તો પહેલા કરો 3 કામ, નહીં રહે પૈસાની ટેન્શન

    મે મહિનાની શરૂવાત થઇ ચુકી છે અને મહત્તમ પ્રાઇવેટ કંપનીઓના અપ્રેઝલ લેટર આપાઇ ગયા હશે. જો તમારું પણ બોનશ અને ઇન્ક્રીમેન્ટ મળી ગયું હોય તો તેનો યોગ્ય ઉપયોગ કરીને વર્ષ સુધી ટેન્શન ફ્રી રહી શકો છો. જોઇએ કેવી રીતે...

    જુની લોન
    જો તમારે વર્ષનું સાથે બોનસ આવતું હોય તો તમે તમારી લોનમાં ચુકવણી કરી શકો છો. જેનાથી તમને થોડા મહિનાની રાહત થઇ જશે.

    મ્યુચ્યલ ફંડ
    મ્યુચ્યલ ફંડમાં લાંબા સમય માટે કરવામાં આવેલી SIP સારું રિટર્ન આપી શકો છો. SIPનો અર્થ Systematic Investment Plan છે. જે દ્વારા તમે નિયમિત રૂપિયા રોકી શકો છો. Systematic Investment Planમાં તમે બજારમાં ઉતાર ચઠાવ બંન્ને સમયે ઇન્વેસ્ટ કરી શકો છો. આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તમને મોટો ફાયદો થશે. જો તમને આ દરમિયાનમાં પૈસાની જરૂર હોય ત્યારે તમે ઉપાડી પણ શકો છો.

    ઇમરજેન્સી ફંડની રકમ વધારો
    તમામ ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે તમે પોતાની વધેલી સેલેરી અને પોતાના બોનસમાંથી થોડા રૂપિયા ઇમરન્સી ફંડ માટે બચાવી રાખો છો. અચાનક જરૂર પડવાથી મ્યુચ્યલ ફંડ કે એફડીમાંથી પૈસા નીકાળવામાં પરેશાની થઇ શકે છે. આવી સ્થિતિમાં આ ઇમરજન્સી ફંડના પૈસા તમને મદદ કરશે. તમે તમારા એકાઉન્ટમાં પણ થોડા થોડા પૈસા બચાવી શકો છો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Salary

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन